________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ત્યાગ-સંયમનું સ્વરૂપ
૩૦૩ - દશાને પામે છે. સર્વ ત્યાગીઓને છેવટે મારી ભક્તિના બળે એવી દશા પ્રાપ્ત થાય છે. મારી આજ્ઞા પ્રમાણે વર્તનાર ત્યાગીઓને માયા નડતી નથી.
આ વિશ્વમાં આત્મા એક કર્મના યોગે જ્યાંત્યાં ચતુર્ગતિમાં અવતાર ગ્રહ્યા કરે છે. કર્મને કર્તા આત્મા છે અને કર્મને ભક્તા એટલે આત્મા છે. જે જીવ જેવું કર્મ કરે છે તે તેવું કર્મફળ ભોગવે છે. અન્ય માટે કોઈ પાપકર્મ કરી લક્ષ્મી આદિ ભેગું કરે છે, પણ તે પાપકર્મ તે પિતે એકલે ભગવે છે. આ ભવમાં જે કઈ પુણ્ય કે પાપ કર્મ કરે છે તે પુણ્ય કે પાપનાં દલિકોને સાથે લઈ પરભવમાં તે અવતાર લે છે. સ્થૂલ શરીર છૂટયા બાદ આત્માની સાથે કામણ શરીર (સૂમ શરીર) અને તેજસ શરીર અને સાથે જાય છે. કાર્પણ શરીરના ચગે તે ગતિમાં પુણ્ય પાપ ભોગવવા એગ્ય સ્થૂલ શરીર ધારણ કરે છે અને તે દારિક તથા વેકિય દિવ્ય શરીર દ્વારા પુણ્ય પાપફળરૂપ સુખદુઃખનો ભોક્તા આત્મા બને છે. સુખદુઃખરૂપ ફળને ભોગવવાની સાથે પુનઃ તે કાળે શુભાશુભ પરિણામ તથા શુભાશુભ કર્મ કરીને નવીન પુણ્યપાપનો બંધ કરી પાછો તે જન્મની પરંપરા વધારે છે. શુભાશુભ કર્મના ભેગે દારિક, વૈક્રિય, આહારક, તેજસ અને કાર્મણ એ પાંચ શરીર ઉત્પન્ન થાય છે. તે પૈકી ગમે તે ત્રણ શરીરે તે ગમે તે અવતારમાં આત્મા ગ્રહણ કરે છે.
ઔદારિક શરીરની સાથે કાર્પણ અને તેજસ શરીર હોય છે. વેકિય શરીરની સાથે કાર્મણ અને તેજસ શરીર હોય છે. એક અવતારથી બીજો અવતાર-જન્મ લેતાં વચ્ચે કામણ અને તિજસ શરીર અને આત્માની સાથે હોય છે. આહારક શરીરની સાથે કાર્મ તેજસ શરીર હોય છે. જ્યાં સુધી ફર્મનું બીજ હોય છે પ સુધી જ બહાર પડે છે.
વ્યવહારનયની દૃષ્ટિએ આમા કર્મને કર્તા અને કર્મનો
For Private And Personal Use Only