________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૦૨
અધ્યાત્મ મહાવીર કરી શકે છે તેઓ ખરા ત્યાગીઓ છે. જેઓ તામસિક ત્યાગને ધારણ કરે છે તેઓ અધમ ત્યાગીએ છે, જેઓ રાજસિક ત્યાગને ધારણ કરે છે તેઓ મધ્યમ ત્યાગીઓ છે અને જેઓ સાવિક ત્યાગને ધારણ કરે છે તેઓ ઉત્તમ ત્યાગીએ છે.
મારા ત્યાગસ્વરૂપના જેએ પ્રેમી બને છે તેઓ પર મારી વૈરાગ્યશક્તિને વાસ થાય છે. શ્રી રાષભદેવ પ્રભુના પુત્ર ભરત ચકરતી સંસારમાં પરમ વૈરાગી બની અને એ પ્રમાણે વતી રાજ્યનું પાલન કરતા હતા. તેથી શુદ્ધાત્મભાવરૂપ આદર્શમાં આત્મસ્વરૂપ અવકી કેવળજ્ઞાન પામ્યા અને લાખ કરોડો મનુષ્યને પ્રતિઓછી છેવટે પરમપદને પામ્યા. - સાંસારિક વસ્તુઓ પર થતે મિયા મોહ ટળતા આત્માને વળગેલાં - અનેક મહાદિ કર્મોને નાશ થાય છે અને તેથી આત્મા પર પૂર્ણ પ્રેમ પ્રગટે છે તથા આત્મામાં અનંત સત્ય રહેલ છે તેને અનુભવ થાય છે. તેથી આત્મા વિના અન્ય જડ લક્ષમી વગેરેમાં પૂર્વે જે મમતા, મોહ, આસક્તિ હતી તે પશ્ચાત રહેતી નથી. જડ કમી વગેરેને દાનાદિક કરવામાં ઉદારભાવ ખીલે છે અને પરમાર્થમાં દેહાદિને સહેજે ત્યાગ કરી શકાય છે, એમ હે શ્રીમતી યદાદેવી! જાણ. :
રાગથી જે જે પદાર્થો બંધનભૂત થાય તે તે પદાર્થો અગર સકલ વિશ્વ જ્યારે સત્ય વૈરાગ્ય પ્રગટે છે ત્યારે પ્રતિબંધનરૂપ થતાં નથી. પ્રથમાભ્યાસના વૈરાગ્યમાં વિષયે વિષ સમાન લાગે છે અને સકલ વિશ્વ એક કારાગૃહ સમાન લાગે છે. પરંતુ આત્મજ્ઞાનગર્ભિત પકવ વૈરાગ્ય થયા પછી સમભાવરૂપ એગ પ્રાપ્ત થાય છે ત્યારે પાંચ ઈનિદ્રાના વિજેમાં નિષભાવ તથા તભાવ, પ્રતિબંધિભાવ હવા મુકતભાવ રહે જ નવી સર્વ વિશ્વ પર શુભ કે અશુભ ભાવ રહેતું નથી.
મારા ત્યાગી ભક્તો ! જ્ઞાનગર્ભિત વૈરાગ્ય પ્રાને એવી
For Private And Personal Use Only