________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ત્યાગ-સચમનું સ્વરૂપ
302
કોઈને સત્ય સુખ મળતુ નથી અને મળનાર નથી. દેહના ભોગેશ ભોગવતાં શરીર, ઇન્દ્રિય અને મનને નાશ થાય છે, છતાં ખરી શાંતિ મળતી નથી. એવા માયિક ઇન્દ્રજાળવત્ સ'સારમાં જેએ. સુખની આશા કે મમતા રાખે છે તે ભૂલેલા છે. તેઓ પર સત્ય વૈરાગીએ કરુણાથી દેખે છે. અસાર સંસારના માયિક, ક્ષણિક સુખા પરથી વિશ્વાની પેઠે અરુચિ થાય છે ત્યારે વૈરાગ્યથી ત્યાગમાગમાં પ્રવેશ કરી શકાય છે.
ખીલેલાં પુષ્પ, કરમાઈ જેમ ધૂળમાં મળી જાય છે તેમ. આલ્ધાવસ્થા અને યુવાવસ્થા જલના તર`ગની પેઠે વૃદ્ધાવસ્થાના તરંગરૂપે પરિણામ પામીને અન્તે નષ્ટ થાય છે. યુવાવસ્થાને ગવ કરવા નકામા છે, કારણ કે યુવાવસ્થાની પાછળ વૃદ્ધાવસ્થા આવ્યા વિના રહેતી નથી. કંઈ વખતે સંસારમાં મૃત્યુ થશે તેને જીવા જાણી શતા નથી. સંસારમાં થયેલાં સગાંસંબંધીઓ, પુત્રા અને પુત્રીએ. અન્તે મરણને શરણ થાય છે. જે સગાને માટે લેાકેા રડે છે તેઓને મૃત્યુ હસે છે, કારણ કે મરનારની પેઠે રેાનારાને પણ પરભવની વાટ લેવી પડે છે. જેએના મરણ માટે સગાંઓ શેક કરે છે તેએ શેક કરવાથી પરભવમાંથી પાછા આવતા નથી, અને તે જો અન્ય. શરીર લઈને સગાંઓની નજીકમાં આવે છે તે તેથી સગાંઓને. શાંતિ થતી નથી.
ક્રોધ, માન, માયા, લેાભ, કામ, વાસના, ઈર્ષ્યાથી વાર વાર સ'સારમાં અનેકવાર જન્મે લેવા પડે છે. એકેક ઇન્દ્રિયના વશમાં પડીને જીવે મૃત્યુના વશમાં થાય છે, તારે જીવા પાંચ ઇન્દ્રિયે ના વિષયમાં રાગબુદ્ધિ ધારણ કરે છે તે મેહના તામે ખની અનેક અવતારો પામે તેમાં કઈ માશ્રય નથી. મેહના તાબે થવુ તે સંસાર છે અને મેથી મુક્ત થવું તે મેક્ષ ઇસ સારમાં રહીને જે મારામાં આત્મભાવ ધારણ કરીને વર્તે છે તે છેવટે પરમાત્મપદને પામે છે. એએ કોદિ માયાને ત્યાગ અને સયમ
For Private And Personal Use Only