________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ત્યાગ સયમનું સ્વરૂપ
૨૯૯
સ'સારમાં કાઈ કાઈનું શરણુ નથી. પેાતે પુણ્ય-પાપ કર્મો કર્યા?” હાય છે તે પેાતાને ભોગવવાં પડે છે, તેમાં અન્ય જીવ ભાગીદાર મની શકતા નથી. છતાં માહી લેાકેા અન્ય જીવા માટે અનેક પ્રકારનાં પાપકર્મો કરે છે અને તેનુ દુઃખરૂપ ફળ પાત એકલા ભોગવે છે. જે જેવાં કમ કરે છે તે તેવાં કમફળ ભોગવે છે. અનેક લવેમાં કરેલાં પુણ્યપાપ કર્મોના ઉદય આ ભવમાં ભોગવવા પડે છે. સોંસારમાં મરતી વખતે માતા આદે પણ શરણ રાખવા સમ થતાં નથી. મૃત્યુ પશ્ચાત્ સુંદર સુગંધી શરીરની માટી થઈ જાય છે અને તે માટીમાંથી બીજા અનેક પાંચે થાય છે. માટે સંસારમાં કેાઈ શરણુ નથી, એવું જાણી જેએ ધમ કરે છે અને મારુ શરણ કરે છે. તેઓને! હુ ઉદ્ધાર કરુ છું.
સસારમાં જીવા અનેક અવતારે કરે છે. ચારાસી લક્ષ જીવચેાનિમાં એકૅક જીવે અન તીવાર જન્મ લીધા અને મેન્ડુચેાગે લેશે.
સસારમાં એક જીવ અનેક જીવાની સાથે માતા, પિતા, પુત્ર, સ્ત્રી વગેરેના સ''ધે ગેાઠવાય છે. પિતા મરીને પુત્ર થાય છે અને પુત્ર મને મા થાય છે અને મા મરીને પુત્ર-પુત્રી થાય છે. પતિ મરીને પત્ની થાય છે અને પત્ની મરીને પતિ થાય છે. સસારમાં સ` જીવાની સાથે અનંતીવાર સગપણ કર્યાં, પણ તેથી સર્વ દુઃખના નાશ થયે નહી.
દેવા અને દેવીએ મરીને મનુષ્યગતિમાં તથા તિયાઁચ ગતિમાં અવતરે છે અને મનુષ્ય તથા તિય ચેા મરીને દેવ, માનવ, તિય ઇંચ અને નારક એ ચારે ગતિમાં અવતરે છે. નારકીના જીવા નરકમાંથી મરીને માનવ તથા તિય ચગતિમાં અવતરે છે. અનાદિકાળથી ચતુતિરૂપ સંસાર વહ્યા કરે છે અને અનંતકાળ પંત વહેશે. સંસારને પાર કદી આવ્યો નથી અને ભવિષ્યમાં આવશે નહીં. ફક્ત જે લેકે સંસારનું એવુ' સ્વરૂપ વિચારીને જૈનધમ ની આરાધના કરશે. અને મારી આજ્ઞારૂપ જૈનધમ ને સ્વીકાર કરશે તે સ ંસારને
For Private And Personal Use Only