________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૮
અધ્યાત્મ મહાવીર
ભિન્ન સર્વાત્માએ પર વિશુદ્ધ પ્રેમ પ્રગટાવનાર વૈરાગ્ય છે. માહક વસ્તુઓના અત્યંત સંધમાં આવવા છતાં તેમાં રાગ ન પ્રગટે એવી ભાવનાને વૈરાગ્ય જાણેા.
વૈરાગ્યમળે દેવીયની અને બ્રહ્મચર્યની રક્ષા થાય છે, તથા આત્મા ઇન્દ્રિયા અને મનને ગુલામ દાપિ બની શકતા નથી. વૈરાગ્યબળે અને મારી શ્રદ્ધાબળે ગમે તેવેા પાપી મનુષ્ય ક્ષણમાં મારા સ્વરૂપને એળખે છે અને આત્માની શુદ્ધતાને પ્રાપ્ત કરે છે. પૌલિકભાવવાળી અષ્ટ સિદ્ધિ, નવ નિધિએ અને અનંત રૂપવતી દેવાંગનાઓમાં પણ વૈરાગી લેાકેા મેહ પામી આસક્ત અનતા નથી. સ્વપ્નમાં અનેક પ્રકારના પદાર્થો દેખાય છે, પણ ૩. જેવા ક્ષણિક છે તેવા સર્વે મળેલા જડ પદાથે ક્ષણિક છે. તેમાં મૂંઝવાથી જરામાત્ર પણ આત્માને વિકાસ થતા નથી. ઊલટુ, જ્ઞાનાદિ આવરણેાની વૃદ્ધિ થાય છે. જે જે પદાર્થોં પર આ ભવમાં મેહ પ્રગટે છે તેનું કારણ પૂ`ભવની તે તે પદાર્થીની આસક્તિ છે.
દારૂ, માંસ, પરદારસેવા, વેશ્યા, જુગાર, ચેારી વગેરે વ્યસનામાં અજ્ઞાની લેાકેા ફસાય છે. જ્ઞાનભિ ત વૈરાગ્યબળથી દુષ્ટ વ્યસનાને નાશ થાય છે. દુષ્ટ વ્યસનેા, દુઘે અને પાપકર્મોથી આત્માને પાછે! હટાવનાર વૈરાગ્ય છે. લક્ષ્મી વગેરે જે જે પદાર્થ ભેગા કરવામાં આવે છે તે પદાર્ગો છેવટે પેાતાના થતા નથી અને તેતે પદાર્થ ત્યાગીને છેવટે આત્મા અન્યગતિમાં કર્માનુસાર જાય છે. કર્યાં કર્મો ભેગળ્યા વિના જીવાના છૂટકા થતા નથી. ધમ વિના પરભવમાં કેાઈ શરણુ થતુ નથી. તેતર પક્ષીને જેમ માજ ઝડપી લે છે તેમ મૃત્યુકાળરૂપ ખાજ આયુષ્ય પૂર્ણ થતાં જીવને ઝડપી લે છે. તે વખતે સગાંવહાલાં ફાઈ શરણુ કરવાને લાયક રહેતાં નથી. મૃત્યુકાલ આવતાં ઇન્દ્રાદિક દેવેનુ લેશમાત્ર જોર ચાલતુ' નથી. અકરીને સિ'હું ઘસડી જાય છે તે વખતે બકરીની જેવી અવસ્થા થાય છે તેવી મૃત્યુકાલરૂપ સહુથી જીવાની અવસ્થા થાય છે.
For Private And Personal Use Only