________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રહ૩
૭
પ્રભુના કુટુંબીઓ વગેરેએ કરેલી સ્તુતિ
પ્રત્યક્ષ અનુભવજ્ઞાન ને, દર્શન થકી મૃત્યુ ટર્યું, આવિર્ભાવે અમરતા, સ્વાતંત્ર્યપદ પટમાં મળ્યું; સાક્ષી ન બીજાની રહી, આપ જ આપ પ્રકાશતાં, તર્યો ત્યાં સંશય સહુ, અનુભવ ભળે જ વિલાસતાં. લૌકિક સંજ્ઞાઓ ટળી, નિજ આત્મસંજ્ઞા નહીં હવે, દિશિ દેખાડે શાસ્ત્રગણું પણ, શાસ્ત્રસજ્ઞા નહીં હવે; તુજ યાદીમાં જે હેતુઓ, ઉપકાર તેઓનો થયો, ગુર્વાદિના અવલંબને, શુદ્ધાત્મશ્રાવે ઊમટયો. પ્રત્યક્ષ સગુરુદેવ, શુદ્ધાત્મા મહાવીર એકતા, એ આત્મસત્તાએ લહી, રસ પામતાં લીનતા;
આનંદરસ લડ્યો, બાકી ને બીજો રસ રહ્યો, બુદ્ધયબ્ધિ આપોઆપ, પૂર્ણાનંદને રસિયો થયો.
S
R
#
આ
-
-
-
For Private And Personal Use Only