________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પણ કહીઓ વગેરેએ કરેલી સ્તુતિ
૨૮૯ વર્ષ મૌન સમાધિ સાધવાનું અનુકરણ કરી બતાવશે અને પશ્ચાત ઉપદેશાદિ ધર્મપ્રવૃત્તિ સેવશે. બાર વર્ષમાં આપ જ્યારે ખપ. પડશે ત્યારે અહ૫ પ્રમાણમાં ઉપદેશ દેવાનું કાર્ય કરશે.
ભાષાસમિતિની ગણતા અને વચનગુપ્તિની મુખ્યતાએ મોન બની આપ વિશ્વમાં વિચરશે. પશ્ચાત્ આપ અહીં પધારશે. આપની સંગતિ વિના કશું ઇચ્છવા યોગ્ય નથી.
આપને વજન, નમન હે.
પ્રિયદર્શના : પ્રભુ સર્વ તીર્થેશ્વર જનક મહાવીરદેવ આપને વંદન, નમસ્કાર હે.
પ્રભો! આ૫ દર વનમાં જાઓ છે તેથી મારું હૃદય ફાટુંફાટું થઈ જાય છે, મૂર્છા આવે છે. બે આંખે શ્રાવણ ભાદરે વહે છે. આપના સમાગમ વિના સર્વ દિશાએ શુન્ય દેખાય છે.
આપનું મુખ પુનઃ દેખીશ ત્યારે આનંદ પામીશ. આપને શું કાર્ય બાકી છે કે વનમાં જાઓ છે? આપ પરબ્રહ્મ છે. આપની આજ્ઞા પ્રમાણે પ્રકૃતિ વતે છે. આપ વિના મુક્તિ, સ્વર્ગ વગેરે કાંઈ હું બીજું ઇચ્છતી નથી. આપનાં મન, વાણી, કયા અને આત્મા સવ પ્રભુરૂપ છે.
હે પ્રભો! મારા સામું એકવાર કૃપા લાવી દે છે અને પાછા આપને દિલાસો આપે. હું આપની નજીક છું. માટે આપની પાસે મને રાખશે.
ભૂપતિ નંદિવર્ધન, શ્રી સત્યરૂપા અને મારી માતા યશોદાદેવી તથા હું ઘરમાં આપની ગૃહસ્થાવાસની અનેક અવસ્થાઓની. ક્ષ્મીને પૂછશું, સ્તવીશું. આપને મંગલ થાઓ.
મામા ચેટક રાજા: પ્રિય વર્ધમાન મહાવીર દેવ ! આપને
For Private And Personal Use Only