________________
Shri Mahavir Jain Aradhana Kendra
૧૮૮
www.kobatirth.org
અધ્યાત્મ મહાવીર
સ્વામીનાથ ! આપના કન્યમાં આપ વિજય મેળવા. ભારત,
આય દેશાદિકના ઉદ્ધાર કરે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તમેગુણ, રોગુણ અને સત્ત્વગુણુથી રહિત આપ ત્રિગુણી બ્રહ્મા વિષ્ણુ, મહેશ્વરાદિ, વ્યષ્ટિ અને સમષ્ટિ સર્વાં દેવા અને દેવીએના પ્રભુ છે. તેએ આપનું ધ્યાન ધરે છે. આપ સત્તારૂપ શુદ્ધાત્મ મહાવીર દેવ છે, આપુના અનંતમા ભાગે અન ંતકેાટિ બ્રહ્માંડ છે. આપની જ્ઞાનાજ્ઞા પ્રમાણે સર્વ વિશ્વચક્ર પ્રવર્તે છે.
આપના કાર્ય માં મંગલ હા. આપનાથી હું અનન્ય અને એકસ્વરૂપ છું. આપના ઉપચેગ એ જ મારે આધાર છે. આપનુ શરણુ હૈ. આપ પરમાત્માના એક ક્ષણ વિયેાગ ન રહે. હુ· આપની કૃપા વિના કશું' ઇચ્છતી નથી. કૃપા કરી અત્ર સાકાર દેહસ્વરૂપે
પધારશે.
હું આપને નમું છું, વન્તુ છુ અને સ્તવુ છું.
*
સત્યરૂપા : સત્તા-વ્યક્તિ-જ્ઞાનાદિસ્વરૂપ મહાવીરદેવ પ્રભુ ! આપને વંદન, નમન હૈ।.
આપને જે માટે અવતાર થયેા છે તે કાય` પૂર્ણ કરા.. સવિશ્વના ઉદ્ધાર કરવા આપ પ્રભુ સમ છે.
આપે આજ સુધી ગૃહસ્થાવાસમાં ધર્માંદ્ધારનાં અનેક કા કર્યા છે. આપ ગમે ત્યાં જાએ, પણ અમારી પાસે છે એવી રીતે જોવાની આપે જ્ઞાનદૃષ્ટિ મને તથા શ્રીમતી યશેદાને આપી છે. બાહ્યાંતરૂપે આપ પાસે જ છે, તેથી શેક પ્રગટી શકતા નથી. પ્રભા ! કૃપા કરીને અત્ર પધારશે અને અમને ત્યાગાવસ્થાના લાભ આપશે.
રાજ
ત્યાગાવામાં ખાવ પન્ત ચાભ્યાસ, ધ્યાન, સમાધિ વગેરે ચેાગે ને ત્યાગીઆ સાથે તે માટે આપ ત્યાગીઓને માર
For Private And Personal Use Only