________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯. પ્રભુના કુટુંબીઓ વગેરેએ કરેલી સ્તુતિ
નંદિપર્ધન ભૂ૫: પ્રત્યે મહાવીરે દેવ! આપને ઉપદેશ મારા હૃદયમાં પરિણામ પામ્યા છે. આપ આત્મદષ્ટિએ તે બહિરંતર સર્વત્ર મારી પાસે છે, પરંતુ આપનું સાકાર પ્રભુ સ્વરૂપ દૂર જતાં એક ક્ષણ પણ કેટિ વર્ષ સમ લાગે છે.
હવે પ્રભો ! વાતવાતમાં, ખાતાપીતાં, સર્વ કાર્યમાં “વીર વીર” કહીને તેને બોલાવીશ? તેની આગળ મારા હૃદયની વાતે કહીશ? આપની એક ક્ષણમાત્રની સંગતિમાં જે સુખ રહ્યું છે તે ત્રણ ભુવનના ૨.જ્યની પ્રાપ્તિમાં નથી. હું સ્વર્ગલકાદિકને ઈચ્છતે નથી, હું તો આપની સંગતિને જ ઈચ્છું છું.
હે પ્રભો ! અમારે તે એક આપને આધાર છે. કોઈ વખત મને સંભાશે. આપના ભક્ત પાસે, પ્રભે! કૃપા કરીને પધારશે. મારી પ્રાર્થના છે કે આપની તરફના સંદેશા મોકલાવતા રહેશે.
હે પ્રભે! હું શું કહું? મારા હૃદયને આપ જાણે છે. ભક્તિના પ્રેર્યા પ્રભેવિશ્વોદ્ધાર કરતા કરતા અત્રે પધારશે.
શ્રી યશદાદેવી : પરબ્રહા, વહાલમ, પ્રિયતમ, પ્રત્યે ! આપનાં દર્શન, સેવા, ભક્તિ વિના હું કશું કંઈ ઈચ્છતી નથી. આપનું શરીર ગમે ત્યાં છે, તે પણ આપ મારા હૃદયમાં છે.
For Private And Personal Use Only