________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૯૦
અધ્યાત્મ મહાવીર નમું છું, પૂછું છું, સ્તવું છું.
પ્રોઆપ પરમેશ્વર છે. આપની અનંત કલાઓ છે. આપનું અનંત સ્વરૂપ લક્ષમાં આવી શકે તેમ નથી. ઉપશમદષ્ટિએ દેખનારાઓને આપ ઉપશમસ્વરૂપ છે, ક્ષોપશમદષ્ટિએ આપ ક્ષપશમ સ્વરૂપ અને ક્ષાયિકદષ્ટિએ દેખનારાઓને આપ ક્ષાયિકષ્ટિ સત્તા સ્વરૂપ છે. ઔદયિક દષ્ટિએ દેખનારાઓને આપ સાકાર
દયિક રૂપ છે અને પરિણામિક દષ્ટિએ દેખનારને આપ આત્મજીવનરૂપ છે. અસંખ્ય દષ્ટિએ આપ અસંખ્યદષ્ટિ સ્વરૂપ છે.
આપના શાસનવતી લેકે આપને પોતાના ભાવ પ્રમાણે પામશે.
આપની જ્ઞાનધારા સર્વ જીવો પર પડશે તેથી જીવેની શુદ્ધિ થશે. પરા અને પદ્યુતીમાં આપના શુદ્ધભમહાવીર સ્વરૂપને ખ્યાલ આવે છે. ત્રિપુટીથી ઉપર પ્રાણવાયુ ચઢતાં ગીઓને અશુદ્ધ ભાવ આવતો નથી. આ૫નું શરણ છે !
આપનાં ગુણગાન ગાવામાં જ મારું કલ્યાણ છે અને આપના ચરિત્રને સાંભળવામાં તથા કહેવામાં મને મુક્તિને અનુભવ થાય છે. આપને જાપ જપવાથી મને આપને સાક્ષાત્કાર થાય છે. આપના વિના હું કશું કંઈ ઈચ્છતું નથી. આપના પર વિશુદ્ધ પ્રેમ પ્રગટો છે. શ્રીમતી યશદાને આપને આધાર છે. વહેલા વહેલા કૃપા કરી દર્શન દેશે. આપની ઉન્નતિ થાઓ.
પ્રેમભાવે વંદું છું, નમું છું, સ્તવું છું. આપ જે કંઈ કાર્ય કરો છે તે સદા અમને પ્રિય લાગે છે. આપનું કલ્યાણ થાઓ. આપની કૃપાથી અમારું કલ્યાણ થાઓ.
બૃહપતિ રષિઃ પ્ર હાર પરા ! આપને મેં છું, ક, છું, હું છું
આપે ગૃહસ્થાવાસમાં અનેક ચમત્કાર કર્યા છે. આ
For Private And Personal Use Only