________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એવામૃત
૧૮૫
અનંત જીવેા શુદ્ધાત્મપદને પામ્યા છે. એક માર્ગમાં પણ ખાદ્ય વેષ, ક્રિયા અને મનના પરિણામના ભેદવાળા અસાંખ્ય જીવે ગમન કરે છે અને છેવટે શુદ્ધાત્મભાવે પરિણમી સૌ એકસરખા સમાન સિદ્ધ અને છે.
અમારી સાથે આવનારાએ પૂર્ણ વિશ્વાસ અને પ્રેમથી આવે. મન-વાણી-કાયા પર પ્રકાશ પાડનારા આત્માની સાહજિક પ્રેરણાથી અમારી પાછળ આવે. દુનિયાની ગાડરિયા રીત છેડીને અમારી પાછળ આવેા. જડ સુખ કરતાં આત્મસુખ પર પૂર્ણ શ્રદ્ધા ધારણ કરીને અમારી પાછળ આવે. સત્ર પ્રકારની આસક્તિ વિના જ્ઞાનચેગીઓ અને કમચેાગીએ મની અમારી પાછળ આવેા. ખળીને ભસ્મ થઈ અમારી પાછળ આવે. શરીરમાં હાવા છતાં શરીરના મમત્વભાવથી રહિત બની અમારી પાછળ આવે.
તમેા જેવા ભાવે મને ભજશે તેવા ભાવે માળમાં તમને મળીશ. મારા માટે પ્રાણ ખેડનારાઓને મારા પ્રાણ મળશે. મારા માટે ખાહ્યનુ સ ભૂલનારાઓને અંતરનું સર્વાં મળશે.
ઉત્તરાન્તર આત્મવીર પાસે જવામાં વચમાં કાઈ સ્થાને વિસામેા કરશેા, તે તેટલેા વખત નકામેા જશે અશક્ત જીવે માગમાં વિસામા લઈને મારી તરફ આવે છે. સર્વ બાજુએથી મારી તરફ આવનારાએ યાત્રિકો છે અને તેએના કાળક્ષેત્રદિ ઉપાધિભેદે અસન્ન કે દૂરસ્તેર લે તે વસ્તુતઃ ભેત્તુ છે જ નહીં.
જૈનધમ ના માર્ગમાં ચાલનારાએ તમે પરસ્પર એકબીજાને હસ્ત પકડી, એકખીને સહાય આપી આગળ ચાલે. મારી પાસે આવનારાએ તમે મારામય બની જાઓ અને સવ વિશ્વને મારામય દેખી આગળ ચાલા અને તમારી પાછળ વહેનારાઓને ખેલાવે. મન-વાણી—કાચા તમારા આત્માની પાછળ ચાલે એવી રીતે મુસાફરી કરે.. મારી પાછળ ચાલનારા ચતુર્વિધ જૈનો અપ્રમત્ત અને સાવધાન રહે. મારી પાછળ ચાલનારાએ તમે નાસ્તિક વગેરેના
For Private And Personal Use Only