________________
Shri Mahavir Jain Aradhana Kendra
આધામૃત
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૩
ધર્માંધ્યાનના ચાર અને શુકલધ્યાનના ચાર પાયાની ભાવના ભાવે। અને પશ્ચાત્ એ ચાર પાયાનું ધ્યાન ધરી. સવ કન્યકાં કરી અને રાગદ્વેષની વૃત્તિએને આત્મોપયાગથી જીતેા, રાગદ્વેષને જય કરવાથી દિવસ કે રાત્રીમાં ગમે ત્યારે મુક્ત થશે.. વેષ, ક્રિયાનુષ્ઠાન, શાસ્ત્રરાગ આદિ ખાદ્યમાં ન મૂઝાતાં ગમે તે વેષે ગમે તે કમ કરતાં આત્માની શુદ્ધતાને ઉપચાગ ધારણ કરે. આત્મામાં રમણુતા કરા, મતભેદ, વિવાદ અને ખ'ડનમ`ડનથી તથા સ` ભાષા અને સવ શબ્દેના પાંડિત્યના અડકારથી વિરામ પામી સત્ય સરળ હૃદયવાળા જૈન અનેા અને જિન ખની પૂર્ણ સ્વતંત્રરૂપે પ્રકાશે.
મારી પાછળ આવે :
ધ્રુવે અને મનુષ્ચા ! મારી પાછળ આવે. અંધકારથી માર તરફ પ્રકાશમાં આવેા, મેહમાંથી નીકળી મારા તરફ અમેહમાં આવે. જન્મમરણમાંથી નીકળી અજન્મ અમરદશા તરફ આવે. મારા માર્ગોમાં વિચરા અને ઉન્માની પ્રવૃત્તિને અને અશુભ વિચારેાના ત્યાગ કરો. સવ ઔયિક નામરૂપને મેહાધ્યાસ ભૂલી જાવ અને શુદ્ધાત્માપયેાગમાં સત્તા રમે. મર્યાદિત દૃષ્ટિની પેલી તરફ અનંતદૃષ્ટિ છે અને તે જ મારી ષ્ટિ છે. તે દૃષ્ટિથી સત્ય દેખા, અનંત અસ્તિ-નાસ્તિધ વાળું મારુ સ્વરૂપ આળખા અને તે પ્રાપ્ત કરી. આત્માનું જડ વિષયેામાં જે પરિણમન થયુ' છે તેનુ' પરાવર્તન કરીને આત્મામાં તેનુ' પરિણમન કરે..
મારી પાછળ આવતાં તમારે આડી કે વિષમ દૃષ્ટિ ન કરવી. તમે મારી પાછળ સમભાવદૃષ્ટિથી ચાલ્યા આવે. મારી પાછળ પ્રકાશ તરફ આવતાં હજારા લાખે કરેાડા જડ અને ક્ષણિક વિષયેાના સુખની લાલચેાથી વાટમાં વિસામે કરી વિરામ ન પામે. મારી પાછળ તમા સર્વ ભચેાથી રહિત થઈ અને નિચ મની ચાલ્યા આવે. તમે અષ્ટસિદ્ધિઓના દર્શનથી જામાત્ર
For Private And Personal Use Only