________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮૨
અધ્યાત્મ મહાવીર ઉપાદાન કર્મ છે. રાગદ્વેષની વૃત્તિઓને જેમ જેમ ક્ષીણ કરશે તેમ તેમ આત્માનુભવમાં ઊંડા ઊતરશે. રાગ વા વૈષની વૃત્તિ જાગ્રત થાય કે તે સાથે આમોપયોગથી વૃત્તિઓને દાબે અને શુદ્ધ પગના બળે આત્મામાં મનને રમાડે એટલે મનમાં રાગદ્વેષની વૃત્તિઓ પ્રગટી શકશે નહીં.
વિશ્વની ભૌતિક શહેનશાહીને લીંટ સમાન જાણો. ભૌતિક સત્તાના સામ્રાજ્યને હલાહલ વિષ સમાન જાણે. રાગદ્વેષની વૃત્તિઓ ખરાબ છે એવા બોલવામાત્રથી રાગદેષને ક્ષય થતા નથી. રાગશ્રેષનાં પરિણામોથી અનંત જન્મ ધારણ કર્યા અને અનંત. જમાં અનંત જીવોને રાગદ્વેષની પરિણતિથી દુઃખી કર્યા તેનું રહસ્ય વિચારો રાગદ્વેષવૃત્તિઓ એ જ લેપ છે અને એ જ ઘન્થિ તથા. સંગ છે. તેના અભાવે આત્મા નિર્લેપ નિઃસંગ અને નિગ્રંથ છે.
વિતરાગ આત્માએ આ વિશ્વમાં સર્વ લેકેથી મહાન અને પુજ્ય છે. રાગદ્વેષને જીતનારા જિનો છે, અને રાગદ્વેષને જીતનારાએના ભક્ત જેનો છે. જૈનોની મુક્તિ માટે જે જે કર્મો, વિચારો કે સાધનાનું અનુષ્ઠાન અને આત્મપરિણમન ઈત્યાદિ કરાય છે તે. સવ જૈનધર્મ છે.
યુવાવસ્થામાં આત્માની શુદ્ધતા કરો. રાગદ્વેષની વૃત્તિઓને અશુભમાંથી શુભમાં વાળ અને ઉપગમાં આત્માની શુદ્ધતાની રમણુતા કરતાં શુભ રાગદ્વેષનો પણ સર્વથા ક્ષય થશે. પૂર્વે થયેલા સર્વ તીર્થકરોના અનુયાયી જૈનોએ રાગદ્વેષની વૃત્તિઓને હટાવી. વિશ્વના જની ઉન્નતિ કરી છે.
રાગદ્વેષથી મલિન મનવાળાઓ પાસે જેટલી સત્તા, શક્તિ, ધન, વિદ્યા અને બળ હોય છે તેનો રાગદ્વેષ વડે બૂરામાં ઉપગ થાય છે. એવા રાગદ્વેષવાળા જડ જેવા લેકની સંગતિને પરિહર. રાગદ્વેષથી ભરેલા જડ જેવા લેક પિતાની સર્વ શક્તિઓને દુરુપયોગ કરે છે. રાગદ્વેષનો જય કરનારા જેને તમે જિન બને.
For Private And Personal Use Only