________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધામૃત
૨૮૧ પિંડ તેમ જ બ્રહ્માંડમાં આત્મવીરનું ધ્યાન ધરવાથી લેકનું તથા અલેકનું જ્ઞાન થાય છે.
પદસ્થ, પિંડસ્થ અને રૂપાતીત ધ્યાન ધરવાથી આત્મવીર તે પરમાત્મા મહાવીર સર્વજ્ઞ થાય છે.
ભવ્યાત્માઓ! મારું સ્વરૂપ એળખે અને ધ્યાન ધરીને કેવલજ્ઞાન પામે. રાગદ્વેષને ક્ષય કરે:
રાગદ્વેષવાળી સર્વ વૃત્તિઓને, અધ્યવસાયને, પરિણામોને *ઉપશમ કરો, ક્ષયોપશમ કરો અને તેઓને સર્વથા ક્ષય કરી વિતરાગ પરમાત્મા બનો. રાગદ્વેષવાની વૃત્તિઓને કરવા માટે આત્મ
સ્વરૂપમાં ઉપયોગ રાખે. આત્માથી ભિન્ન રાગદ્વેષની વૃત્તિઓ પર રાગ અને દ્વેષ ન કરતાં અને આત્મામાં જ આત્મસ્વભાવે પૂર્ણ પ્રેમથી પરિણમતાં સ્વયમેવ રાગદ્વેષવૃત્તિઓને નાશ થાય છે.
રાગદ્વેષપષક મન છે. તેને આત્મામાં રોકવાથી રાગદ્વેષની વૃત્તિઓ શાંત બની ક્ષયતાને પામે છે. જેમ જેમ રાગદ્વૈષવૃત્તિઓનાં આવરણ ક્ષય પામે છે તેમ તેમ આત્માનું જ્ઞાન વિશેષ અને વિશેષ તરતમયેગે પ્રકાશ પામે છે. જેમ જેમ રાગદ્વેષની વૃત્તિઓ ક્ષીણ થતી જાય છે તેમ તેમ જૈનોમાં જિનત્વ પ્રગટતું જાય છે, તેમ તેમ જિનાત્મા સર્વ વિો પર ઉચ્ચ સામ્રાજ્ય ભોગવવા તથા સર્વના જીવોને વીતરાગ જિનદશા તરફ આકર્ષવા સમર્થ થાય છે.
આત્માઓ! જિન બને, વીતરાગ બનો. તમે જે જે અંશે જિન થશે તે તે અંશે વિપયોગી થશે.
જ્ઞાનેન્દ્રિય અને કર્મેન્દ્રિ પર કાબૂ રાખે, મન અને બુદ્ધિ પર કાબૂ રાગો,
રાગદ્વેષની વૃત્તિઓ જ સંસાર છે. અને તે જ સૂમ કે
For Private And Personal Use Only