________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮૦
અધ્યાત્મ મહાવીર ચૌદ રાજકમાં જેનું અસ્તિત્વ નથી તેનું મનુષ્યપિંડનું અસ્તિત્વ નથી.
ઉપચરિત–વ્યવહારદષ્ટિએ આત્મારૂપ ઈશ્વર મનુષ્ય શરીરને કર્તા છે અને કર્મની દૃષ્ટિએ જોઈએ તે શરીરને કર્તા કર્મ છે, તેમ ચૌદ રાજલેકમાં જડ અને આત્મા એ બે તને ઔદયિકભાવ તથા બને ભિન્ન છતાં નયદષ્ટિએ જડ-ચેતન સર્વ સંઘદષ્ટિએ કર્તાહર્તા છે, પરંતુ શુદ્ધ દ્રવ્યસત્તાએ સરસ્વ દ્રવ્યના કર્તા સ્વરૂ દ્રવ્ય છે તથા કેઈ દ્રવ્ય કેઈ દ્રવ્યમાં દ્રવ્યદષ્ટિએ પરિણમતું નથી.
આત્મા અનંતજ્ઞાન અને સેય ધર્મોને પ્રકાશક છે, તેથી જ્ઞાનદષ્ટિએ ય સૃષ્ટિને કર્તાહર્તા આત્મા છે. આત્મા પોતાને પ્રકાશ કરે છે અને અન્ય જડ વસ્તુઓને પણ પ્રકાશ કરે છે, તેથી સ્વપરપ્રકાશક એ આત્મા છે. પિંડ અને બ્રહ્માંડની સર્વ વ્યવસ્થા એક સરખી છે, તેથી જેઓ સ્વાત્માની શુદ્ધતા કરે છે તેઓ અન્યની શુદ્ધતા કરી શકે છે.
શરીરસૃષ્ટિની ઉત્પત્તિના હેતુ જે જે ઉપાદાન અને નિમિત્ત કારણે છે તે તે ઉપાદાન અને નિમિત્ત એ બને કારણોનો જે સમૂહ છે તે બ્રહ્માંડ છે, માટે તેને કર્તાહર્તા તરીકે જાણવો.
મનુષ્ય શરીર પ્રતિ કાળ, સ્વભાવ, નિયતિ, કર્મ અને ઉદ્યમ એ પાંચ જેમ કર્તાહર્તામાં હેતુએ છે, તેમ વિરાટ શરીરરૂપ ચૌદ રાજલકની ઉત્પત્તિ અને વ્યયમાં પાંચ કારણે જાણવાં.
જે જે રાજકનું જ્ઞાન કરવું હોય તે તે રાજલક માટે પિંડમાં પણ તે તે સ્થાનકમાં ધ્યાન ધરવું. પિંડ અને બ્રહ્માંડની સમાનતા અને એકતાનું ધ્યાન ધરવાથી ચૌદ રાજલકનું જ્ઞાન થાય છે.
શરીરનાં બાર, આઠ અને સેળ સ્થાનકમાં ધારણા, ધ્યાન અને સમાધિરૂપ સંયમ કરવાથી અનેક બાબતેનું જ્ઞાન થાય છે અને
For Private And Personal Use Only