________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭૮
અધ્યાત્મ મહાવીર
તેમ આત્મામાં ઉત્તમાત્તમ આરાની સ્થિતિ અનુભવાય છે અને છેવટે શુદ્ધાત્મપરબ્રહ્મમહાવીર સ્વરૂપ પામતાં સ* આરાઓની પેલી પારની નિરાકાર અનત ચૈતિની પ્રાપ્તિ થાય છે.
આમામાં આત્માના જ્ઞાનાદિ ગુણાને સ થયા માદ અજ્ઞાન અને મેહાર્દિને સČથા, ક્ષાયિકભાવે પ્રલય થાય છે, તેથી પુનઃ બાહ્ય જન્મમરણાદિ સ-લયની કદાપિ પ્રાપ્તિ થતી નથી. વેષ, ક્રિયા, આચાર, વ્યવહાર આદિના કાયદાઓ અને નિયમમાં ગૂચવાયેલ તેમ જ મેાહુ પામેલ મનુષ્ય આત્મજ્ઞાન વિના સંસારમાં અનેક જન્મ લીધા કરે છે. આત્માની સ્વત ત્રતામાં ચૌદ રાજલેકની શહેનશાહી રહેલી છે. બાહ્ય સુખ માટે અનેક પ્રકારની પરતંત્રતા અને કાયદા–કાનૂનથી સાક્ષાત્ પરત ંત્રતા કે ગુલામી વેઠનાર પુરુ ષે અને સ્ત્રીઓને સત્ય સુખ-શાંતિની ગંધ પણુ અનુભવમાં આવતી નથી.
તમારાં નામરૂપને ભૂલી જાએ અને તે એવાં ભૂલી જાએ કે મારાં નામરૂપની જ્યેાતિ વિના ખીજું તમને કશુ' યાદ ન આવે આ પ્રમાણે મારામાં લીન અની મારામાં સવાઁ વિચારે, આચારે અને પ્રવૃત્તિઓનું અપ ણ કરે કે જેથો અહંતા કે મમતા ન પ્રગટે અને સર્વાવસ્થામાં નિલે પ રહી શકે.
મનુષ્યેા ! દેવે ! મારા ઉપદેશ પ્રમાણે ચાલે. ખાહ્ય દુનિયામાં મરેલા મડદાની પેઠે માન-અપમાન સુખ-દુઃખ, લાભ-અલાભથી રહિતપણે વર્તો એટલે તમારા આત્માએમાં મહા. પરમ ચૈાતિ પ્રગટશે. અને તેથી દેશ, કાળ, નામ અને રૂપાદિથી અનવચ્છિન અર્થાત્ અમર્યાદિત પરબ્રહ્મમહાવીર સ્વરૂપનો સાક્ષાત્કાર કરી કૃતકૃત્ય ખનશે. ઉપદેશ શ્રવણ કરી તે પ્રમાણે વર્તો.
પિડમાં બ્રહ્માંડને! અનુભવ કરે:
પિડ અને ચૌદ રાજલેાકરૂપ બ્રહ્માંડને અનુભવ કરે. ચૌદ શજલેાકની જેટલી રચના છે તેટલી મનુષ્યશરીરની રચના છે.
For Private And Personal Use Only