________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધામૃત
૨૭૭
સત્ આત્મા અને અસત્ જડ વસ્તુ એ બેમાં રમવાની સ્થિતિ તે દ્વાપર યુગ છે.
આત્મા, મન અને શરીર ત્રણમાં રમવાની સ્થિતિ તે ત્રેતાયુગ છે.
આત્મા, મન, શરીર અને બાહ્ય ભાગોમાં રમવાની કલેશ, મૃત્યુ કે દુખદશા તે કલિયુગ છે.
મનુષ્યો એક અવતારમાં ચારે યુગેને પસાર કરે છે. એક મનુષ્ય રાતદિવસમાં ષટ્ આરાઓને અનુભવ કરે છે.
આત્મજ્ઞાન વડે પરમાત્મદશામાં રમણતા અને પરમાનંદની પ્રાપ્તિ તે સુષમસુષમકાળ જાણ.
જીવન્મુક્તદશાના આનંદને પામવા પછીને કાળ તે સુખકાલને (સુષમ) આરક જાણ.
સુખદુઃખ બનેનો ભેગ તે સુખદુઃખરૂપ (સુષમદુષમ) ત્રીજે આરો જાણુ. આત્મજ્ઞાન પ્રાપ્ત થયા પછી એ આરામાં શાતા અને અશાતા બન્ને વેદવાં પડે છે.
દુઃખસુખ ( દુષમસુષમ) નામના ચોથા આરામાં આત્મા મુખ્યતાએ દુઃખ વેદે છે અને ગૌણતાએ સુખ વેદે છે.
જ્યાં દુઃખ અવસ્થા જ ભેગવવી પડે છે તે દુઃખ (દષમ) નામનો પાંચમો આરો છે. આત્માની અજ્ઞાન અને મહાવસ્થાની સ્થિતિ તે પંચમારક છે.
જ્યાં દુઃખે ઉપર પાછાં દુઃખો જ ભેગવવાં પડે છે એવી મહામહ અજ્ઞાનાવસ્થાને દુખદુઃખ (દુષમદુષમ)રૂપ છઠ્ઠો આજે જાણ.
અજ્ઞાન અને મેહવાસનાઓ જેમ જેમ ટળે છે તેમ તેમ દુઃખ ટળે છે અને આત્મસુખને અનુભવ થતું જાય છે, અને તેમ
For Private And Personal Use Only