________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આધામૃત
૨૭૫.
મારા અને શ્રી પાર્શ્વનાથ વચ્ચે અઢીસે વનું આંતરુ જાણુ માવીસમા તીર્થંકર શ્રી અરિષ્ટનેમિનાથના સમયમાં કૃષ્ણ અને ખળદેવ તથા પાંચ પાંડવા અને કૌરવા થયા. શ્રી મુનિસુવ્રત તી કરના સમયમાં રામ અને રાવણુ થયા.
શ્રી અરિષ્ટનેમિનાથ અને પાર્શ્વનાથના આંતરામાં ભરતરાજાના સમયથી ચાલ્યા આવેલા વેઢામાં મિશ્રતા થઈ. મારા પછી જૈનધમ માં ખાદ્ય વૈષક્રિયાદિ ભેદથી અનેક મતા થશે અને નાસ્તિકે ઘણા પ્રકટશે, તેપણુ જૈનધર્મ અખંડ રીતે પ્રવર્ત્યા કરશે. ફાઈ કાઈ વખત અસુર લેાકેાનું સામ્રાજ્ય વધશે, પણ પાછું સુર એવા લાકે બળથી એ નષ્ટ થશે. મારા શાસનમાં સ લેાકેા આત્મ જ્ઞાન પામી વિશ્વના લેાકેાને સત્ય સામ્રાજ્યમાં લાવશે.
આત્મા અને જડ એમ એ તત્ત્વ અનાદિકાળથી છે અને તે એ અન ંત છે. જડ અને ચેતન એ એ દ્રવ્યોના પર્યાયેનાસઘણુ અને એ એના સંબંધથી આ જગત છે.
મારા દેહના વિલય પછી અઢીહજાર વર્ષ ગયા માદ ઇન્દ્રાદિક દેવે મારા ભક્તોનાં હૃદયામાં અવતરીને જૈનધર્મીના સર્વાં સપ્રાચેમાં અને શાખાઓમાં અભેદભાવ સ્થાપન કરશે. તેથી જૈનો સામાન્ય મતાચાર, વેષાનુષ્ઠાન, ક્રિયા–તિથિશાસ્ત્રના મતાંતામાં પરસ્પર મધ્યસ્થ બનશે. તેએ વેષ- ક્રયા-તિથિભેદ, ૫ ભેદ, ચારિત્રભેદ અદિ બાહ્ય મતભેદેમાં વિશેષ કઈ દેખશે નહી' અને મારા શુદ્ધાત્મસ્વરૂપની ભક્તિ, જ્ઞાન, ઉપાસના વગેરેમાં સાધ્યદૃષ્ટિથી વર્તાશે. અનેક વેષ, આચાર અને ક્રિયાદિ ખાદ્ય ભેદવાળા પણ મારી સાથે અભેદથી વનારા સાધુએ તથા સાવીએ!, શ્રાવકા તથા શ્રાવિકાઓની સેવાભક્તિ કરશે અને ચતુધિ મહુધ-મહાસામ્રાજ્ય ઉત્તરેત્તર સારી રીતે ચાલશે.
મારા ભક્તો મારી સેવાભક્તિમાં એકનિષ્ઠાવાળા થશે અને તેઓ નાસ્તિક વગેરેથી તથા ધ્રુવેની પરીક્ષાથી પશુ ચલાયમાન
For Private And Personal Use Only