________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આધામૃત
૨૭૩
અને તેથી શરીર–ઇ દ્વિચાની સાથે પદાર્થોના થયેલા સ`ગ ખાધા કરવા કે ક્રમબધ કરવા શક્તિમાન થતા નથી. અજ્ઞાન કે ભ્રાન્તિએ જ સંગ છે અને એના અભાવે આત્મા નિઃસંગ છે. સર્વ વસ્તુઓની વચ્ચેવચ રહેલ આત્મા સર્વ વસ્તુઓને વિવેકપૂર્વક વ્યવહાર કરતાં નિઃસ'ગ છે.
માહ તે જ લેપ અને તે જ સગ છે. જ્યાં આત્મદૃષ્ટિને ઉપયેાગ છે ત્યાં નિઃસગતા છે. એકવાર આત્માને ઉપયેગ કર્યા બાદ સર્વ વસ્તુઓમાં મનન થાય છે અને જ્યારે સગદશા થવાને વખત આવે છે ત્યારે નિઃસ`ગતાને ઉપચાગ જાગ્રત થાય છે. સ વસ્તુઓના લૌકિક દૃષ્ટિએ વિવેક કરીને જેઓ આસક્તિ વિના વિચરે છે તે ખાતાં, પીતાં, જાગતાં, ઊ'ધતાં, હસતાં, રાતાં, સુખમાં, દુઃખમાં નિઃસંગી રહે છે અને કલિના આપદ્ધમ પ્રમાણે યુદ્ધાદિ કર્મોમાં નિસગ રહે છે. જેટલી અત્મજ્ઞાનદશા તે પ્રમાણે નિઃસંગદશા રહ્યા કરે છે. ગુરુકૃપાએ નિઃસ ંગત્ર પ્રાપ્ત થાય છે. નિઃસ`ગતા. પ્રાપ્ત કરવાની જેના હૃદયમાં રુચિ પ્રગટે છે તે નિસગ ખની શકે છે. ગૃહસ્થ-ત્યાગાદિ સર્વાવસ્થાએમાં નિઃસંગઢશા પ્રગટે છે અને તેથી ખાદ્યોપાધિઓમાં પણ આત્મામાં નિરુપાધિદશાને—મુક્તદશાને!—— અનુભવની સ્વતંત્રતાના ખ્યાલ આવે છે.
ભવ્યાત્માએ ! નિઃસંગ અને. સર્વ પ્રકારની ઉપાધિઓથી આત્માને નિમ ળ, અસંગ અને સ્વત ંત્ર અનુભવેા. આત્માના અજ્ઞાનથી ખંધન છે અને આત્મજ્ઞાનથી મુક્તિ છે. તેથી મુક્ત દશા કે નિઃસંગદશા પામવા માટે ડૅાઈની ખુશામત કરવાની કે,કેાઈ ને ભય પામવાની જરૂર નથી.
સર્વ ક્રોધાંદિ વૃત્તિએની જાળને ધરનાર માહરૂપ જાલ ને હટાવવા માટે આત્માપયેાગરૂપ જાલ ધરોધ કરા, કે જેથી જાલધરરૂપ મેહ-નૃત્યના ક્ષણમાં વિનાશ થશે. અજ્ઞાન ' એ જ વિશ્વરૂપ દાનવ છે. ચેતનારૂપે જે આત્મા છે તે અજ્ઞાનથી જડ વિશ્વરૂપને
૧૮
For Private And Personal Use Only