________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭૧
અધ્યાત્મ મહાવીર
કરતાં જે જે શરીર અને ઇન્દ્રિયેાના દેષા કરેલા હાય છે તે એ જ દેહથી અને ઇન્દ્રિયથી કવિપાકે દર્શાવે છે તેને ખ્યાલ કરા.
ખીજાએ શુ' કરે છે તેની નિંદા, ચર્ચા કે ટીકા ન કરે, પણુ તમારુ સર્વે તેઓને દેખવા દો. જો તમારુ રુચશે તે તેએ ગ્રહણુ કરશે અને ગ્રહણ ન કરે તે તેઓને ઉન્નતિક્રમ જુદા પ્રકારના છે એમ સમજી સંતેષ ધારણ કરે.
મારા સર્વ ઉપદેશેાની અપેક્ષાઓના સત્ર આશયેને અનેક દૃષ્ટિએની અપેક્ષાએ સમજી એકવાકયતા-એકતા-અવિરાધતા અનુભવી પ્રવર્તો. મારું ત્યાગજીવન બાહ્ય વ્યવહારની દૃષ્ટિએ વિશ્વના લેાકેાની ઉન્નતિમાં ઉપયોગી છે. ખાકી શુદ્ધ નૈૠયિક દૃષ્ટિએ તથા શુદ્ધ દ્રવ્યાર્થિ ક સત્ત દષ્ટિએ ગ્રહણુ અગર ત્યાગ નથી. લેાકસ ગ્રહની દૃષ્ટિએ મારા વ્યાવહારિક વનને આદશ છે. અનેક જન્માના ધર્માભ્યાસ વડે જીવેા પરમાત્મમહાવીરપદને પામે છે. તમારુ કર્તવ્ય કરેા. નિ:સગ થાઓ :
સ માહ્ય વિષયામાં નિઃસંગ રહેા. જડ વસ્તુએના પરિગ્રહમાં અને સર્વ જીવાના સખધામાં નિઃસંગ રહેા. મહારથી બહારની રીતે વર્તી અને અન્તરથી આન્તરદૃષ્ટિએ વર્તી. ઉત્સધમ કાળમાં ઉત્સગ દૃષ્ટિએ વર્તી અને વ્યષ્ટિ-સમષ્ટિની દૃષ્ટિએ આપત્કાળમાં આપદ્ધમની મુખ્યતાએ વૉ.
જે કાળે જે જે આપત્તિએ આવેલી હાય તેઓ જે જે ઉપયેગથી હટે તે તે પ્રમાણે વર્યાં. શુભ કર્મોદય વખતે સત્યયુગ છે અને અશુભ કમેય વખતે સ'ટ, આપત્તિ, દુઃખ વગેરેના ચેાગથી કલિયુગ છે. દુષ્ટ, પ્રપંચી અસુર રાક્ષસેાની સાથે યુદ્ધમાં કલિયુગના આપત્તિધમ પ્રમાણે વર્તી અને આત્મામાં નિસગપણાની ભાવના ભાવી આત્મભાગે વ.
આત્માંપચેગથી અંતમાં નિઃસંગપણાની ભાવના વર્તે છે
For Private And Personal Use Only