________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એકાગ્રત વિશે એટલે સર્વ વિશ્વ તમને ચાહવા માંડશે.
પહેલાં તો સારું કરી બતાવે એટલે કે સારું કરતાં શીખશે. જી અનુકરણશીલ છે. સારા બને એટલે લે કે તમારું અનુકરણ કરી સારા બનશે. વાતે કરવાથી મહત્તા નથી. કરી બતાવો. શું કરવા માંગે છે એમ બોલવા કરતાં શું કરી શક્યા અને શું કરી શકશે એમ પૂછે. બોલવા કરતાં કરી બતાવવું અનંતગણું શ્રેષ્ઠ છે. બોલતાં અને વિચારતાં કંઈ વાર લાગતી નથી, પરંતુ તે પ્રમાણે કરવામાં વાર લાગે છે, માટે ચારિત્ર્યની અનંતગુણ મહત્તા છે. કહેણી કરતાં રહેણની અનંતગણું મહત્તા છે.
જે મનુષ્ય જેને અથી છે તે માટે તે પ્રયત્ન કરે છે. જેટલું જે સમજવાને લાયક હેય તેને તેટલું સમજાવે. જેટલું જે કરવાને લાયક હેય તેણે તેટલું કરવું. મારીને ધર્મ ન કરાવે, પણ સમજાવીને તેની ઈચ્છાનુસારે ધર્મ કરવામાં સહાયક બને.
આ વિશ્વશાળામાં સર્વ જ અજ્ઞાનાવસ્થામાં વિદ્યાર્થી છે. તેઓને ભૂલ થતી દેખાડો અને નાના પ્રિય બાળકની પેઠે તેઓને સમજાવે, પણ ધિક્કારે નહીં. કેઈના આત્માને ધિક્કારવાથી તેની ઉન્નતિ કરી શકાતી નથી, પણ તેના આત્મામાં અનુભવજ્ઞાન કરાવ્યાથી તેઓની ઉતિ કરી શકાય છે. આત્માઓ એકદમ મારા સર્વ સિદ્ધાત સાંભળી લે વાંચી લે તેથી તેઓ એકદમ સર્વ દુગુ અને દેને છેડી શકતા નથી તેમ જ એકદમ સંપૂર્ણ બની શકતા નથી. તેનું કારણ તેઓ પર આવેલા મહાદિ આવરણની તરતમતા છે. માટે લેકેને શ્રવણ અને વાચન કરતાં જેટલું અનુભવજ્ઞાન થશે અને કર્મચગે જેટલા પાકશે તે પ્રમાણે અનુક્રમે પ્રગતિમાથી તેઓ આગળ વધશે.
અતિશ્રવણથી કણેન્દ્રિયની શક્તિ ઘટે છે. અતિવાચન વગેરેથી ચક્ષુ ઇન્દ્રિયની શક્તિ ઘટે છે. અતિવારણાથી વિચારણા અને તર્કશક્તિ આગળ વધી શકતી નથી. શરીર અને ઇન્દ્રિયનાં કર્મો
For Private And Personal Use Only