________________
Shri Mahavir Jain Aradhana Kendra
૨૬૬
www.kobatirth.org
ચૈાગ્ય નથી.
અધ્યાત્મ મહાર્ણીર
આ વિશ્વમાં કેઈપણુ પૌદ્ગલિક જડ પદાના મેહ કરવા
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્માએ ! તમારુ' સચ્ચિદાનંદ સ્વરૂપ સંભારે।. સામ દન-ચારિત્રરૂપ આત્માએ ! તમારા સ્વરૂપને ખ્યાલ કરે. અને પ્રકૃતિના ઉત્તરેત્તર આનુક્રમિક ગ્રહણુ-ત્યાગના નિયમ પ્રમાણે ત્યાગ વહે. પ્રકૃતિરૂપ સવ કમ મન-શરીરાદિના ઉત્તરાત્તર ઉત્તમાત્તમ ગ્રહણમાં આગળ વધેા અને પાછળની પ્રકૃતિના અનાસક્તિએ ત્યાગ કરા.
ગ્રહણ-ત્યાગ :
જડ વસ્તુએના રાગથી પાહે દ્વેષ પ્રગટશે. જડ વસ્તુએ તમારે માટે મરી જવાની નથી, જડ વસ્તુએ પેાતાના લેગ-ઉપભાગ કાણ કરે છે તે જાણી શકતી નથી.
વા'માં અંધ બનેલા મનુષ્ચા મારું-તારું, ભેદ-ખેદ વગેરે કરીને અને અનેક પ્રકારનાં પાપકર્મો કરીને નીચ ચેાનિમાં જાય છે.. ક્રોધાદિક કષાયેાના ત્યાગ વિના ગમે તે આશ્રમમાં અને ગમે તે અવસ્થામાં સત્ય શાંતિ કેાઈ ને મળી નથી અને કોઇને મળનાર નથી. કાઇપણ પદાથ માં આસક્ત થયેલા મનને આત્મજ્ઞાન વિના નિરાસક્ત કરી શકાતું નથી.
સાંસારિક પદાર્થીના ભાગે જ જીવાને દુઃખ, અસારતા, ક્ષણિકતા જણાવીને શુદ્ધાત્મા તરફ રાત્ર કરાવે છે અને જીવા ભાગે માંથી પસાર થઈ આયેાગે તરફ વળે છે. જેએ જ્ઞાનીએ છે તેઓ સાંસારિક પદાર્થના ભાગેામાંથી જલદી ચેાગે તરફ વળે છે, તેથી તેએની વિદ્યુતવેગની પેઠે પ્રગતિ થાય છે.
ભાગે લેાગવવામાં રેગ-મૃત્યુ એ વિષ છે. તેના પરથી આસક્તિ ઢળતાં ત્યાગરૂપ અમૃતત્વ મળે છે. આખી દુનિયાના સર્વાં રુચિકર પદાર્થોના અનંત ભવમાં અન તીવાર લાગેપલેાગ કરવામાં આવે.
For Private And Personal Use Only