________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આધામ્રુત
૨૧૭
તૈાય તેથી અન ંત સત્ય સુખ કેાઈ ને મળ્યુ' નથી અને મળનાર નથી. મનુષ્યા અને દેવે જ્યારે જડ પદાર્થ માં સુખ નથી એવા અનુભવ પામે છે ત્યારે તેઓ આત્મજ્ઞાનરૂપ નિવૃત્તિમાર્ગમાં વળે છે અને આત્માનું સત્ય સુખ મેળવે છે,
તમારા સ્વાથી અન્ય લેાકેાને દુઃખના માર્ગીમાં પાડા નહી. જડ પદાર્થ પર અર્હત્વ-મમત્વ ધારણ કરીને વારવાર જડક ગ્રહી જન્મમરણુ કરવુ' ચેગ્ય નથી. તમારી ભૂલેને જાતે તપાસે અને સવ દ્વેષાનું મૂલ અહુતા-મમતા જાણી તેને પરિહરે.
જડમાં રાગ અને વૈરાગ્ય છે. મનમાં રાગ અને મનમાં વૈરાગ્ય છે. મનથી ગ્રહણ અને મનથી ત્યાગ છે. અશુદ્ધ રાગને ટાળનાર શુદ્ધ રાગ યાને શુદ્ધ વૈરાગ્ય છે. શુદ્ધ વૈરાગ્યની પેન્ની પાર શુદ્ધાત્મમહાવીરસ્વરૂપમાં ગ્રહણુ-ત્યાગ, રાગ-વૈરાગ્ય, વ્રત-અવ્રત. કશું કંઈ નથી.
જ્યાં સુધી ગ્રહણુ-ત્યાગ છે ત્યાં સુધી વિકલ્પ-સંકલ્પ છે. વિકલ્પ–સંકલ્પ પણ ગ્રહણ-ત્યાગના ઉત્તરાત્તર ક્રમિક વિવેકથી ઉત્તમે!ત્તમ ખની છેવટે નિવિકલ્પદશા થતાં ટળી જાય છે.
ભવ્યાત્માએ ! ઉત્તરાત્તર આત્મવિશુદ્ધિને ગ્રહે અને અશુદ્ધતાને ત્યાગ કરે! અને ધનાદિક જડપદાર્થોને સ` લેાકેાના ખાહ્ય જીવનના ઉપયેાગાથે ત્યાગે.
ચૈતા
જડ વસ્તુઓમાં રાગદ્વેષાદિથી ન મૂ`ઝા, મનુષ્ય વગેરે સર્વ આત્માઓ ઉપર નિષ્કામ પ્રેમ ધારણ કરે. તેઓના ઢાષા તરફ ઉપેક્ષા રાખેા તથા તેમેને ગુણે શીખવે. શરીર છે ત્યાં સુધી જડ વસ્તુઓ વિના ચાલવાનું નથી, પરંતુ જડ વસ્તુએના મેાહના ત્યાગ કરી. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવથી મૂઝાએ નહી. સત્ય વૈરાગ્યથી ઉદાસભાવને દૂર હટાવે.
For Private And Personal Use Only