________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બધામૃત
२९३ તૃષ્ણા ત્યાગ કરે. અપરાધી જી પર પશુ બલિ વાપરવાની વૃત્તિને ત્યાગ કરો. કોઈને દુઃખ અને કલેશ આપીને તમે તેઓને પિતાના તથા પિતાના તાબેદાર બનાવવાની ક્ષુદ્ર પાપબુદ્ધિને ત્યાગ કરે. તમે જે જે પ્રિય ગણતા હે તેને અન્ય જીના ભલા માટે આત્મભેગ આપ, ત્યાગ કરે.
અન્ય જડવસ્તુઓમાં અહંતા-મમતાવૃત્તિ ધારણ કરીને તમે સંસાર સમુદ્રમાં ભારે થયા છે, માટે તરી શકતા નથી. ક્ષણિક જડ વસ્તુઓની અહંતા-મમતાનો ત્યાગ કરી, તેમાં વિવેકબુદ્ધિથી. કમલેગી બની પ્રવર્તે. સર્વત્ર અશુદ્ધ બુદ્ધિનો ત્યાગ કરે. ત્યાગમાર્ગ:
ત્યાગમાર્ગમાં ક્રમે ક્રમે પ્રવેશ થાય છે. બાહ્ય ત્યાગપૂર્વક આંતરત્યાગની સિદ્ધિ થાય છે. હડત્યાગ કરતાં સહજ ત્યાગની અનંતગુણ મહત્તા છે. અમૃતત્વ માટે ત્યાગ છે.
જે જે આવરથી જ્ઞાનાદિ ગુણે આચ્છાદિત થયા હોય તે તે આવરને ત્યાગ કરવાથી પરબ્રહ્મ પૂર્ણદશાને આવિર્ભાવ થાય છે.. જે જે નામરૂ પાદિના મમત્વનું ગ્રહણ કર્યું હોય તેને ત્યાગ કરે..
વિશ્વનું કલ્યાણ કરવામાં જે જે ભીતિ આદિ વૃત્તિઓ પ્રગટતી હોય તેઓના ત્યાગમાં પરબ્રહ્મ મહાવીરના જીવનનો અનંત સત્ય પ્રકાશ છે. દેશ, કેમ, રાજ્ય, સમાજ, પ્રજાસંઘ, ધર્માદિને. ઉદ્ધાર થાય એવા ધર્મમાં અનેક પ્રિય વસ્તુઓના ભોગ અને સ્વાર્થને ત્યાગ કર્યા વિના આત્મશુદ્ધતા પ્રાપ્ત થતી નથી.
ત્યાગની કહેલું કથવા માત્રથી કંઈ કલ્યાણ થતું નથી. ત્યાગની રહેણમાં જે જે અંશે રહેવાય તેટલું આત્મજીવન પ્રગટેલું જાણવું.
બહિર્મુખ મનને આત્માભિમુખ કરવામાં અનંત લધિએને પ્રકાશ થાય છે. જ્ઞાનાવરણીયાદિ ગ્રહણ કરેલાં સર્વ જડ
For Private And Personal Use Only