________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૬૨
અધ્યાત્મ મહાવીર ત્યાગાવસ્થામાં સાડા બાર વર્ષ ગાળ્યા પછી વિશ્વમાં જાહેર રીતે સર્વત્ર ફરી તીર્થ સ્થાપીશ
તમે શોક ન કરો. આત્મપ્રેમમાંથી મેહમાં ઊતરી શેક ન કરે. વિશ્વના કલ્યાણ માટે મારો ત્યાગ છે.
પિતાના માટે ભેગું કરેલું અન્ન, ધન, વસ્ત્ર વગેરેને અન્ય છના ભેગાથે મનુષ્ય જ્યારે ત્યાગ કરે છે ત્યારે તે ત્યાગમાર્ગમાં પગ મૂકવા સમર્થ બને છે. ગ્રહણ કરતાં ત્યાગની અનંતગુણ મહત્તા છે. દે અને મનુષ્ય ! જે જે વસ્તુઓ તમે પરિગ્રહ તરીકે ભેગી કરી હોય તેની મમત ને ત્યાગ કરો અને ધનાદિક સર્વ વસ્તુએને અન્યના ભલા માટે વ્યય કરે.
મેરુ પર્વત જેટલા અન્નના ધનના ઢગલા અને કરી મમતાથી મરે નહીં. ધનાદિક વસ્તુઓ કેઈની થઈ નથી અને કોઈની ભવિષ્યમાં થનારી નથી. જે વસ્તુઓ સર્વ જીવોના જીવનનિર્વાહમાં એકસરખી રીતે ઉપયોગી થઈ પડે છે તે અન્નાદિકનો તમો સંગ્રહ કરી લેશે તે તેથી અસંખ્ય લકેના જીવનનો ઘાત કરનારા બનશે અને ત્યાગમાર્ગના પગથિયે ચઢી શકશે નહીં.
આ બધું જે સુંદર દશ્ય દેખાય છે તેનું કારણ તમારે આત્મા છે. તમારા આત્માની પ્રિયતાએ જડ વસ્તુ પ્રિય લાગે છે, માટે આત્મવીરમાં સર્વ પ્રિયતા અને મહત્તા છે, એવો વિશ્વાસ ધારણ કરી સર્વ લેકેના ભલા માટે ધનાદિકનો ત્યાગ કરો. બાહ્ય જડ વસ્તુઓને વિવેકથી ત્યાગ કરો.
ભૂખ્યાં લેકોને અન્નાદિક આપો અને અન્નાદિકની મમતાને - ત્યાગ કરી ઉદાર બનો. સર્વ જીવેનાં અશ્રુઓ છે, તેઓના અd. સવારેને શાંત કરે. દુઃખીઓના કકળાટને શાંત કરે. સર્વ જીને સુખ આપવાની કલેશ-ક્રોધાદિક બુદ્ધિનો ત્યાગ કરે. હજારે, લાખે, કરેડો લેકોનાં રક્ત ચૂસીને બળવાન અને સુખી થવાની આશા કે
For Private And Personal Use Only