________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આધામૃત
પ્રભુના ત્યાગનાં ગીતે ગાય છે.
જુએ ! આકાશમાંથી પુષ્પની વૃષ્ટિ થાય છે. નગરની મધ્યમાં થઈ મહે।ત્સવપૂર્વક સ` દેવે! અને મનુષ્યે ચાલે છે. જુએ ! પ્રભુ મહાવીર દેવ પાલખીમાં શાંત બેઠા છે. તેમની પાછળ પાલખીમાં કુલમહત્તરાએ બેઠી છે.
૨૬
જુએ ! શ્રી વમાન પ્રભુની આગળ ચતુર’ગી સેના ચાલે છે. નર, નારી અને બાળકે! સર્વે પ્રભુમહાવીરને પ્રણામ કરે છે, વંદે છે, સ્તવે છે અને ચક્ષુમાંથી અશ્રુ ઢાળે છે.
જુએ ! પ્રભુ સના પ્રણામેાને ઝીલે છે. નગરજનેાને હવે વિચેગનું અત્યંત દુ:ખ થાય છે. ક્ષત્રિયકુંડ નગરની મધ્યમાં થઇ ઈશાનમૂણામાં જ્ઞાતવનખંડ ખાગમાં અશે!કવૃક્ષની નીચે પાલખી સ્થાપન કરી. સાંવત્સરિક દાન દઈ હવે પ્રભુ સ` વિશ્વને જ્ઞાનદાન દેવા ત્યાગી બને છે. તેમણે અલ કારે, વસ્ત્રો વગેરેને ત્યાગ કર્યાં.
જીએ! તેમની પત્ની તેમને નમી શુભાશિષા વદે છે. જીએ!! તેમની પુત્રી તેમને નમી, પ્રભુને પાછા આવી ઉપદેશ દેવાની વિનંતિ કરે છે.
જુએ ! ન‘દિવ ન વગેરે સવ દેશેાના રાજાએ પ્રભુને નમે છે. આજે માગશર વિષે દશમના ત્રણ વાગ્યાને સમય છે. હવે પ્રભુ મહ!વીર દેવ વન તરફ્ જવા ઉત્સુક થયા છે, પશુ નવિન ગળગળા થઈ શેક કરે છે. અહા! પ્રભુના શરીરના વિચેગ પણ ઢાને ખમાય ?
શ્રી નદિવન વગેરેની તથા ઇન્દ્રોની વિજ્ઞપ્તિથી પ્રભુ વનમાં પગ મૂકતાં પહેલાં બેધામૃત કથે છે.
આપણે પણ શાંતચિત્તે ચાલે પ્રભુ વીરને મેષ સાંભળીએ. ભગવાન મહાવીરના ઉપદેશ :
For Private And Personal Use Only
'
પ્રભુ મહાવીરદેવ ! સવ` દેવ, દેવીઓ, પુરુષો અને સ્ત્રીએ તમારું કલ્યાણ થાઓ.