________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫૯
સર્વસામાન્ય બેધ મરજીવા તથા અમરજીવા છે.
આ વિશ્વમાં જૈનધર્મ અનાદિકાળથી આપના સત્ય સ્વરૂપ મય પ્રકાશે છે અને અનંત કાળ પર્યત પ્રકાશશે. આપના બાહ્યાં તર જૈનધર્મબળથી પૃથ્વી થિર છે, ચંદ્રસૂર્યાદિ ગ્રહ પ્રકાશે છે, વાયુ બરાબર વાય છે, આકાશ બરાબર અવકાશ આપ્યા કરે છે, સર્વભૂતાના સ્વામી આપને વિશ્વના જીવો અનેક ભાષામાં અનેક નામથી બેલે છે અને અનેક બાહ્યાંતરરૂપે દેખે છે. | સર્વ શક્તિઓ, કે જે તિરભાવ અને આવિર્ભાવરૂપ છે, તે પિોતે આપે છે. આપ સત્તાએ સર્વત્ર એક પરબ્રા મહાવીર દે અને વ્યક્તિદષ્ટિએ ભિન્ન ભિન્ન છે. સર્વ પ્રકારનું સત્ય તે આપનું શિવરૂપ છે. નામરૂપને મહાધ્યાસ ઈડીને અને આપના સ્વરૂપમાં નિર્વિકલ્પ સમાધિ પામીને જે અનંતજ્ઞાનમય થાય છે તે સત્તાને શક્તિરૂપે વ્યક્ત કરે છે.
આપની આજ્ઞા પ્રમાણે જેનધર્મને પ્રચાર કરીશ, અને જોતધર્મ સેવીશ. અપને નમું છું.
AAAAAAAA
For Private And Personal Use Only