________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
સર્વસામાન્ય આધ
૨૫૭
હું અનેક વખતે અનેક રૂપાથી સહાય આપુ છું અને ચતુર્વિ દેવા અને દેવીએ પણ એવા જૈનેાને સહાય આપે છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જે આત્માએ સ્વાશ્રયી મને છે અને કેાઈની સહાય વગેરેની ઇચ્છા વિના આત્મભાગ આપી સ્વ-પરનું કલ્યાણ કરે છે તેઓ
ખરેખરા વીર જૈનેા છે.
જેએ દેહ અને પ્રાણાના ઉત્સગ કરવામાં જરામાત્ર ખચકાતા નથી અને અનંત જીવનમાં વિશ્વાસ રાખી આત્માäગ કરે છે તેએ સત્ય જૈન છે.
૧૭
સવ જાતિના જૈનો આપની શ્રદ્ધાભક્તિથી વ્યાવહારિક અને ધાર્મિક ઉન્નતિને પામે છે અને પામશે.
હૈ પ્રભે ! આપની સેવાભક્તિમાં અને વિશ્વના જીવેાની સેવાભક્તિમાં એકતા-અભેદ્યતા છે.
આપ પરમેશ્વર મહાવીરપ્રભુ દેવ સર્વ વિશ્વનું કલ્યાણ કરા. સંજીવેને શાંતિ આપે. આપની શ્રદ્ધા-પ્રીતિમાં તન્મય અનેલાઓને આપ સર્વ પ્રકારની શુદ્ધ પ્રેરણા કરે. આપના સ ઉપદેશે અને બધે મહાવીરગીતા, મહાવીરવેદ, મહાવીર પનિષત્, મહાવીરાગમ વગેરે નામથી આપની પાછળ પ્રસિદ્ધ થશે. આપના સ્વરૂપની પેઠે તેએની શ્રદ્ધાને ધારણ કરી તે પ્રમાણે વનાર અલ્પ કાળમાં પૂર્ણ બ્રહ્મરૂપ, સ્વત ંત્ર અને મુક્ત મનશે. આપે ગૃહસ્થાવાસમાં અનેક ઋષિ, મુનિ, તપસ્વી, બ્રહ્માદિ વર્ગને જે અનેક પ્રકારના ઉપદેશે આપ્યા છે તે ભવિષ્યમાં આપની કૃપાથી પ્રસિદ્ધ થશે. હાલ સુન્ની બ્રાહ્મી લિપિમાં પ્રવર્તતા નિગમેામાં અને આગમમાં જે જે તત્ત્વને પ્રકાશ કરવામાં નથી આવ્યે તેનેા આપ પ્રકાશ કરી સ તત્ત્વજ્ઞાનને આપ પ્રકાશ કરનારા થયા છે અને ત્યાગાવસ્થામાં પુર્ણ પણે થશે. વસિષ્ઠ ઋષિએ કરેલી સ્તુતિ :
પ્રલે મહાવીરદેવ! અમે સર્વ ઋષિએ આપતે વધી
For Private And Personal Use Only