________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સર્વસામાન્ય માધ
૨૪૭
વિના હું' ખુશ થતા નથી. આત્માએ એકદમ પવિત્ર ન અની શકે એવાં તેએને ક્રમ લાગ્યાં છે, છતાં જે ખરા અન્તઃકરણથી કષાયે જીતવા પુરુષાર્થ કરે છે અને વારવાર ચડ્યાપડી કરે છે તેઓને હું સહાય આપુ છું તથા મારી આજ્ઞાથી મારા ભક્ત દેવા તેઓને સહાય કરે છે. ઘટાટોપ દભ કરતાં તમેા સાદા પવિત્ર હૃદયથી મારી પાસે જલદી આવશે. ધન, સત્તા, કુટુંખ વગેરે લઈને અથવા તેની મૂર્છા રાખીને કેાઈ મારી પાસે આવી શકતુ નથી.
વર વગેરેને બદલેા વાળવામાં પાપ વધે છે. તેમાં આત્મશક્તિઓને વ્યય થાય છે. વૈરી શત્રુઓ પર શુદ્ધ પ્રેમ અને ક્ષમાભાવ રાખવાથી આત્મવીરના અન’તગણે! પ્રકાશ તમેા કરી શકે છે. માટે વરના બદલે શુદ્ધ પ્રેમ અને પરમા` જીવનથી વાળેા.
જે ધન, સત્તા વગેરેથી માત્ર મહાન છે તેને મહાન ન માના, પશુ આત્મગુ@ાથી જેએ મહાન છે તેઓને મહાન માને અને એવા મહાન વીર ખને, પાપીઓને કરાયા ઉપાચે ધસી એ બનાવે. તેએનાં હૃદયાને પવિત્ર બનાવે. તેમાં થાડાઘણા અંશે વિજય પામશે તે તેથી તમે! સંસારસમુદ્ર તરી જશે.
જે ગુણ તમારામાં હેાય તે ખીજાઓને શીખવા. સાધુએ, ત્યાગી, મુનિએ અને ઋષિઓને મહાતીરૂપ અને મહાવીરના ભક્ત જાણી તેઓની પાસેથી સદુપદેશ ગ્રહણ કરે. ગમે તેવા સ'ખ'ધે પણુ ઢાઈના બૂરામાં ઊભા ન રહો અને તમારા આત્મખળથી મનમાં રહેલા કામાદિ પશુખળ પર વિજય મેળવે.
માનસિક વાસના–વિકારે એ જ પશુએ છે. તેના આત્મજ્ઞાનાગ્નિમાં હેામ કરે. મનમાં કામ-કષાયેા જીવતા છે ત્યાં સુધી મહાવીરપ્રભુરૂપ મને દેખી શકશે નહીં. પાપના મગેગૂંથી પાછા ક્ર અને પુણ્યમાગ માં ગમન કરે. પુણ્યખળે ઉત્તમ મનુષ્યગતિ વગેરે પામી તમે આગળ ચઢે. જ્યાં ફક્ત શુદ્ધાત્મવીરચૈાતિ છે તે રૂપ પેાતાને અનુભવે.
For Private And Personal Use Only