________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સર્વસામાન્ય બેધ
૨૪૩ કરો. આત્મામાં આસક્તિ વિના કેઈ કર્મ એકદમ લાગી શકતું નથી. પરિણામે બંધ, ઉપાગધર્મ અને રાગદ્વેષપૂર્વક ક્રિયાઓ કરવામાં આવે તે કર્મ લાગે છે. મારા ભક્તો મારી કૃપાથી યાદિ કર્મ ગ્રહે છે તે તેઓ આ ન્નતિ થાય એવાં શુભ કર્મો રહે છે અને અશુભ કર્મોની નિર્જરા કરે છે. જે જે વિષયે કર્મબંધના હતુરૂપે પરિણમે છે તે તે વિષયે જ્યારે આત્મવીરભાવ પ્રગટ થાય છે ત્યારે ઊલટા આત્માની શુદ્ધિમાં પરિણમે છે અને આત્માની શુદ્ધતામાં કોઈ જાતનું વિત કરવા સમર્થ થતા નથી.
આત્મરૂપ વીરેશ્વર કર્મને કર્તા તથા કમ ભેગવવામાં ન્યાય કર્તા તથા કર્મને હર્તા બને છે. વિષયમાં જેને શુભાશુભ વૃત્તિઓ પ્રગટતી નથી તેને તે તે વિષયે કેઈ પણ રીતે બંધનકર્તા થતા નથી. સપની દાઢ કાઢી લીધા બાદ દાઢમાં રહેલું વિષ ટળી જાય છે, તેથી પશ્ચત સર્પ કંઈઝેર ચઢાવવા સમર્થ થતું નથી. તેમ વિષયોમાં જે શુભાશુભ આસક્તિ છે તે કર્મ છે અને તે ટળતાં પશ્ચાત્ કઈ જડ પરમાણુ આત્માને લાગી શકતું નથી. અને કોઈ પણ કર્મ કરતાં શુભાશુભ કર્મ બંધાતું નથી. આમ મહાવીરને જે સમ્યગ્દષ્ટિએ દેખી કામાદિ વાસનાઓને કચરી નાખે છે તેને વાસનાને શત્રુ જાણવે.
અશુભ ઈચ્છાઓને હટાવ. મન પર આત્માનો કાબૂ મૂકે. દરરોજ મૈથુન આદિ ઈચ્છાઓને હટાવો. મિથુન અને કામાદિ વાસનાએને હટાવ્યા વિના બહારના વિષયેના ત્યાગથી કંઈ શુદ્ધાત્મવીર બની શકવાના નથી. કમ ભણું અકર્મરૂપ થાઓ :
જેમાં જેમાં આસક્તિ થાય તેથી દૂર રહેવા માટે તેને ત્યાગ કરવાથી કરોડો ભામાં કરોડો વર્ષે પણ આસક્તિનો નાશ થતું નથી. તે તે પદાર્થો પામતાં કે દેખાતાં કરોડો ભવે પણ મનમાં આસક્તિ થાય છે. તેથી ખરી રીતે આસક્તિરૂપ કર્મને
For Private And Personal Use Only