________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪૨
કર્મીમાં અક દૃષ્ટિથી વર્તો :
ભવ્યાત્માએ ! આત્મજ્ઞાનની પરાક્ષદશામાં અર્થાત્ છદ્મસ્થદશામાં કને! ઉદય માની શુભ કાર્યોં કરવામાં પ્રમાદી ન બને. ગમે તેવાં કર્યાં પુરુષાથી ટળે છે. સ`થા પ્રકારે પુરુષાર્થ કરતાં કનું જોર ન હટે ત્યારે નિકાચિત કર્મ ના ઉદય જાણી સમભાવે વેદો.
અધ્યાત્મ મહાવીર
અજ્ઞાનદશામાં કરેલાં કર્મોના જ્ઞાનદશામાં નાશ થાય છે. સર્વ જીવે કર્માધીન છે. તેથી તેઓના વિચાર અને આચારામાં ભિન્નતા તથા ઢાષા હોય તેમાં કાંઈ આશ્ચય નથી.
મહાત્માએ પેાતાની કૃપા આદિથી જીવેાનાં કર્મોમાં ફેરફાર કરી શકે છે. ઉત્તમ જ્ઞાનીઓની સંગતિથી અનેક સદ્ગુણ્ણા પ્રકટે છે અને આત્મામાં ધનાદિને અહુંકાર ન ઉત્પન્ન થાય એવી શક્તિ પ્રકાશે છે. પૂ કાળનાં કર્માને વેઢવામાં મારા ભક્તોએ દ્વીનતા દેખાડવી નહી.
પ્રિયામા ! અશુભ કર્મના ઉદયને ઉત્સવ સમાન માની વેદ. ક અને તેના હેતુએમાં પેાતાને અકરૂપ અનુભવે. કબંધનના સ હેતુઓમાં આત્મમહાવીરના ઉપયેાગે રહી વર્તે, જેથી કર્મ બંધનના હેતુએ જ તમને નિરા માટે થશે. જ્ઞાનીએ પ'ચેન્દ્રિયતા વિષયભાગને ભેગવવા છતાં ઉદયમાં આવેલાં અને સત્તામાં રહેલાં કર્મોની નિરા કરે છે અને નવીન કમ માંધતા નથી. તેથી તેએ અલ્પકાળમાં સર્વ કર્મોથી મુક્ત થઈ શકે છે.
For Private And Personal Use Only
જ્ઞાનીએ અને અજ્ઞાનીઓમાં ફેર એટલેા છે કે જ્ઞાનીઓ જ્યારે ક ભેગ વગેરેમાં નિરાસક્ત અને નિલેપ રહે છે ત્યારે અજ્ઞાનીએ બાહ્ય વિષયેામાં આસક્ત રહે છે. જ્ઞાની વૈરાગ્યના બળથી સવ' પૌલિક પર્યાયાના સબંધમાં નિલે૫ રહે છે.
આત્મજ્ઞાનની શક્તિ અનત છે, તેની આગળ જડ કર્મોની શી શક્તિ છે કે તે આત્માને લાગી શકે? આસક્તિ વિના પ્રવ્રુત્તિ