________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સર્વસામાન્ય માધ
૨૪૨
કમના શુભાશુભ ભાવમાં જેએ આત્માને આરેાપ કરતા નથી અને આત્મશુદ્ધોપયેાગે વતીને જેએ જીવન ગાળે છે તેઓને કમ'માં અપ્રતિખદ્ધ, સ્વતંત્ર અને જ્ઞાની જાણવા. જેએ કમને કમ સ્વરૂપે,, આત્માને આત્મરૂપે જાણે છે અને બન્નેને એક કરી જાણતા નથી. તેઓ સત્ય જૈનો છે. જેએ કર્મીનું સ્વરૂપ જાણીને આત્નેપચેગથી વર્તે છે અને કર્માંની ભાવપ્રકૃતિના અસદ્વિચારાને દૂર કરીને અશુભ મનને ગુપ્ત કરે છે અને ત્યાર પછી શુભ મનને ગુપ્ત કરે છે તેઓને ચેાગી, સંયમી, ત્યાગી, મુનિ, મહાત્માએ જાણવા. જ્ઞાનીએ શુભાશુભ પ્રવૃત્તિઓમાં શુભાશુભ મહાદિ કર્માંથી અખંધ રહે છે.
જ્ઞાન અને પુરુષાથી મનુષ્યભવમાં સવ કના નાશ થાય છે. સદેષી આત્મા એ ઘેંડીમાં આત્મશુદ્ધોપયેાગથી નિર્દોષી અને છે. શુભાશુભ પ્રારબ્ધકમ ભાગવવામાં આત્મા અપેક્ષાએ પરત ત્ર છે, પણું શુભાશુભ નિકાચિત પ્રારબ્ધકમ ભાગવતી વખતે નવીન મેહાદિ કઈં નહીં. બાંધવામાં આત્માપયેાગથી આત્મા સ્વતંત્ર છે. ક્રિયમાણુ અને સંચિત સત્તાકના નાશ કરવામાં નાની આત્મા સ્વત'ત્ર છે.
મારી પેઠે પૂર્વકાળમાં થયેલા અન'ત ઋષીશ્વરો, તીથ કર પશુ કેમના સંબંધમાં એમ ઉપદેશ આપે છે. અશુભ કર્મોની જેમ શુભ કર્મોમાં જેને કંઈ સુખશુદ્ધિ જણાતી નથી અને જેને આત્મમહાવીરમાં સુખબુદ્ધિ અનુભવાય છે તે કર્મીના અગ્નિખની અરિહંત અને છે.
વિષયમાં સુખબુદ્ધિથી જેએ લાલચુ, વિષયદાસ બને છે તેએ જ્ઞાનીવીર નથી. જેઓ બાહ્ય વિષયમાં સુખ માને છે તેએ અરિહંત બની શકતા નથી. આત્મશક્તિમાં અને આત્મસુખમાં જેએને વિશ્વાસ છે તેઓ જડસુખવાદી લેાકેાથી કદાપિ પરાજય પામતા નથી અને પરંતુ ંત્ર થતા નથી. આત્મજ્ઞાનીએ જડ વિષયામાં રહેવા છતાં માહાસક્ત થતા નથી અને સ્વાત્માને વીર કરી શકે છે.
હું
For Private And Personal Use Only