________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩૬ .
અધ્યાત્મ મહાવીર
વખતની અશુભ ચેષ્ટાએ પણ તેએનાં કર્મીની નિર્જરા માટે ડાય છે. માટે મરણ પામનાર તથા અન્યાએ શાક અને ભયની ચિંતા ત્યજી અને મારું શરણુ અંગીકાર કરી પૂછ્યુંનન્દમય સમભાવથી મૃત્યુ વખતે રહેવુ.
ઉપદેશ પ્રમાણે વર્તા :
જેને જન્મ છે તેને મરણ છે. જન્મ પામીને જેએ જન્મની સાર્થકતા કરે છે તેઓને જન્મ સફળ છે. વારવાર, ઉત્તમાત્તમ મનુષ્યજન્મ મળતા નથી. મારી આજ્ઞા પ્રમાણે વર્તે. પાપકમ કરવાથી પાછા હટે કાઈના પર કલંક ન મૂકેા. કેાઈની ચાડીચૂગલી ન ખાઓ. કેાઈની પાસેથી લાંચ લે નહી. કેાઈની મશ્કરી કરે। નહી.
મારુ નામ ભજવાની સાથે જેએ મારા કહ્યા પ્રમાણે પ્રામાણિકતાથી પ્રવતે છે અને અન્યખ્ય વિષયલેલેથી લલચાતા નથી તેએ ત્યાગમાગ પર આવે છે.
ભવ્યાત્માઓ! કઈ પર જુલમ ગુજારા નહીં. ગરીમાને ધિક્કાર નહી.. કોઈના આત્માને ભય કે ધાસ્તીમાં નાંખા નહીં. રૂપના માહથી કદાપિ સુખી થવાની તમે આશા રાખશે નહીં.
જે અન્યને ગુલામ, પાપી, નીચ ગણી ધિક્કારે છે તેએ પેાતે નીચ, ગુલામ બને છે. વર્તમાનમાં તમે જેવી મનેવૃત્તિવાળા છે. તેવા ભવિષ્યમાં દેહાત્સગ માદ અનશે.
પરમેશ્વર પર વિશ્વાસ રાખેા. મારામાં જેએ પરમેશ્વરપણુ માનતા નથી અને જેએ સર્વ જીવાનાં હૃદચામાં મને સત્તાએ દેખતા નથી તેએ દયા, સત્ય, ભાતૃભાવ આદિ સદૃણ્ણાને ૉવ કરી શકતા નથી. દેહરૂપમાં મૂંઝાઈ ને જીણુની મહત્તાથી ભ્રષ્ટ ન થાઓ. વિષયલાગેાને અનંત ભવોમાં અનતીવાર ભોગવવાથી કદી 'કાઈને લેશમાત્ર સુખશાંતિ થઈ નથી, થતી નથી અને થશે નહીં.
વિ
For Private And Personal Use Only