________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪
અધ્યાત્મ મહાવીર
જેએ મારામાં પૂર્ણ પ્રેમી બને છે તે મૃત્યુકાળે અકાળ અને છે. સર્વ પ્રકારની વાસનાઓથી જેએ રહિત બને છે તેને કાળ એટલે કે યમનેા અંશમાત્ર ભય રહેતા નથી. જેએ મરછુકાળે રાગાદિકથી માદ્યમાં અવ્યવસ્થિત કે અસ્વસ્થ જણાતા હાય. છે પરંતુ મારામાં અંતરથી પૂણું પ્રેમભાવે વતા હાય છે તેએ સ્વને પામે છે. જેએ પરમાથ માટે મરે છે તે મને પામે છે, સર્વ પ્રકારના જ્ઞાનાદિક વીરો મારું શરણુ કરીને ઉત્તરેત્તર ઉત્તમ મહાવીર, સિદ્ધ, બુદ્ધ બને છે. જેએને મારા વિના અન્ય કશુ પ્રિય લાગતું નથી તેએ મારુ' પદ પામે છે.
t
જેએ દુર્ધ્યાનમાં કે અશુભ લેશ્યામાં પ્રાણ છેડે છે તેઆ અશુભ ગતિમાં અવતાર પામે છે, જેએ શુભ ધ્યાન કે શુભ લેફ્સામાં રહી દેહને છેડે છે તેએ શુભ ગતિના અવતારેને પામે છે. જેએ શુદ્ધાત્મમહાવીર શુદ્ધોપચાણે વર્તે છે અને શુભાશુભ યાન–વેશ્યારહિત બને છે તે પૂર્ણ મુક્ત બને છે.
મૃત્યુજ્ઞાન :
મધની અપેક્ષાએ મુક્તિ છે. શુદ્ધાત્માપયેગમાં અંધ અને મુક્તિ બન્ને નથી. અનુપચરિતસભૂતષ્ટિ અંધ નથી, મેક્ષ નથી તેમ જ જન્મ-મૃત્યુ પશુ નથી. આત્માએ જન્મતા નથી અને મરતા નથી, એમ શુદ્ધ દ્રવ્યદૃષ્ટિએ જાણેા. પ્રાણના દેહની સાથે વિયેાગ તે મૃત્યુ છે. જ્ઞાનીએ મૃત્યુ વખતે શેક પામતા નથી.
કાળ, સ્વભાવ, નિયતિ, કર્યાં અને ઉદ્યમ એ પાંચ કારણથી વિશ્વની ઉત્પતિ અને લય તથા જન્મ-મરણ થયાં કરે છે.
આત્માને દેહ નથી, પ્રાણ નથી. આત્મા નિત્ય છે અને દેહ-પ્રાણ કર્યાં તે અનિત્ય છે. તેથી દેહાર્દિના નાશ થતાં-મૃત્યુ થતાં આત્મજ્ઞાનીએ શેક કરતા નથી. શરીર, પ્રાણુ વગેરેનું મૃત્યુ. થાય છે તે ઉન્નતિક્રમમાં હેતુભૂત માનીને આત્મજ્ઞાનીએ શેક
For Private And Personal Use Only