________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૨૩૨
અધ્યાત્મ મહાવીર
ગમે તે ઋતુમાં, ગમે તે માસમાં, ગમે તે સ્થાનમાં, ગમે તે દેશમાં, ગમે તેવી અવસ્થાએામાં, મૃત્યુ પામનારાએ જો સ શુભાશુભ પરિણામવાસનાથી સર્વાંધા મુક્ત થયા હોય છે તેા તેઓ સુક્તાત્માએ બને છે. અનંતાં પાપકર્મો કર્યો. હાય તેપણુ જેએ આત્મજ્ઞાન પામે છે તેઓ એ ઘડીમાં સવ શુભાશુભકર્મના ક્ષય કરીને મુક્ત થાય છે. મૃત્યુકાળે ગમે તેવાં દુઃખે। પડે તે પણ મારે ભક્ત જ્ઞાની મારા ઉપયેગમાં રહીને સવ કમથી રહિત થઈ મુક્ત બને છે,
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મૃત્યુ વખતે જીવેાના મનમાં જેવા વિષયેા વગેરેને રાગ હાય છે તેએ તેવી ગતિમાં જાય છે. મારે બેાધ સમજનારા જ્ઞાનીએ જ્યાં મરે છે ત્યાં તી છે. આ જેવા ભાત્રથી દેહપ્રાણને છેડે છે તેઓ મૃત્યુ બાદ તેવા ભાવને પામે છે. જેએ મૃત્યુ વખતે સર્વ પ્રકારની શુભાશુભ ઇચ્છાઓના નાશ કરીને મારું સ્વરૂપ ઇચ્છે છે. તેએ પરમાત્મપદ પામે છે. અથવા પરમાત્મપદ પમાય એવા અવતારને પામે છે. જેઆ મેાહની સાથે ધર્મયુદ્ધ કરતાં કરતાં મરે છે તેઓ મેહુને પૂર્ણ નાશ થાય એવી દશાના મનુષ્યયેાગીએ થાય છે.
શુક્ર પરિણામઁથી શુભ અવતાર અને અશુભ પરિણામથી મરતાં અશુભ જન્મ ધારણ કરે છે. જેઓ તમે ગુણી વૃત્તિથી મરે છે તે નીચ અવતારા ધારણ કરે છે અને નરક કે તિય`ચ ગતિમાં જન્મા લે છે. જેએ રજોગુણવૃત્તિમાં મરે છે તેએ તિય ચ કે મનુષ્યભવના અવતાર ગ્રહણ કરે છે. જેએ સત્ત્વગુણાત્મક ક કરતાં મરે છે તેઓ મનુષ્યાવતારમાં ઉત્તમ થાય છે અને ઉત્તમ સ્વગેને પામે છે.
જેઓ ત્રિગુણાત્મિક બુદ્ધિથી રહિત થઈ શુદ્ધોપયેાગે મરે છે તે મુક્ત પરમાત્મર થાય છે.
For Private And Personal Use Only