________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
-
-
સર્વસામાન્ય બેધ તે તે ચગના ગીવર બને. સાધવીર બને. સાધ્યસિદ્ધવીર બને. ષકારક શુદ્ધિકારક વીર જૈન બને. સર્વ પ્રકારના રોગોને નાશ કરનારા વઘવીર બને. ગૃહસ્થ ત્યાગી ગુરુવીર બને. ગરીબ અનાથ અશક્ત-રક્ષકવીર બને. જે કાળે જેવા વીરની જરૂર હોય તેવા વીરે બને. મૃત્યુબેધ:
ભવ્યાત્માઓ! મૃત્યુ સંબંધી બાધ શ્રવણ કરે. - ત્યાગીએ આત્માના ઉપગમાં રહી મૃત્યુ પામી મુક્ત બને છે. જે ત્યાગીઓ મૃત્યુ વખતે મારું શરણ સ્વીકારે છે અને મારામાં ચિત્ત રાખે છે તેઓ મારું નિર્વાણ અર્થાત મોક્ષપદ પામે છે. જે બ્રાહ્મણે મૃત્યુ વખતે મારું સ્મરણ કે ધ્યાન કરે છે અને મનમાં નિર્લેપભાવે વર્તે છે તેઓ મુક્ત બને છે. જે બ્રાહ્મણે શુભેચ્છાપૂર્વક મારું શરણ સ્વીકારી મરે છે કે દેહ છેડે છે તેઓ સ્વર્ગ કે મનુષ્યભવ પામે છે.
જે ક્ષત્રિય યુદ્ધમાં મરે છે તે સ્વર્ગનું સુખ પામે છે. ધર્મયુદ્ધમાં પ્રાણ હમનારાઓ મૃત્યુ વખતે મારું નામસ્મરણ કરતાં કરતાં સ્વર્ગમાં જાય છે, જેઓ યુદ્ધમાંથી પાછા ફરી મરે છે તેઓ વીર વૈદ્ધાઓના જેવું ઉત્તમ સ્વર્ગ પ્રાપ્ત કરી શકતા નથી.
વચ્ચે મરણકાળે મારું નામસ્મરણ કરીને તથા મારામાં ચિત્ત રાખી અને અન્ય વિષમાંથી ચિત્ત હઠાવીને મેક્ષ-સ્વર્ગાદિકને પામે છે.
- શૂદ્રો મરણકાળે મારામાં ચિત્ત રાખીને, મારું સ્વરૂપ મરણ કરતાં કરતાં સ્વર્ગ કે મનુષ્યભવથી લઈ સિદ્ધિપદને પણ પામે છે.
મૃત્યકાળે જેએનું ચિત્ત મારામાં છે તેઓનો પ્રાણ પિતાના શરીરમાંથી ગમે ત્યાંથી જાય છે તેથી તેઓ મોક્ષપદને તથા સ્વર્ગાદિ પદને પામે છે.
For Private And Personal Use Only