________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩૦
અધ્યાત્મ મહાવીર નિર્બળતા કરનારા સર્વ વિચારો અને કર્મોથી દૂર રહે. મારી યાચના, પ્રાર્થના કરીને જેઓ બેસી રહે છે તેના કરતાં જેઓ સર્વ પ્રકારના વીર બનવાનો પુરુષાર્થ કરે છે તે મારા સર્વથી મોટા ભક્તવીર છે. વીરતા પ્રાપ્ત કરીને ભેગવિલાસ કે મોજશોખમાં પ્રમાદી. ન બનો.
મારા પ્રિયામાઓ! તમે સર્વ પ્રકારના વીર બનવામાં પુરુષાર્થ કરી સર્વ લેકેને જૈનવીર બનાવવામાં અનેક ઉપસર્ગો, પરિષહે, સંકટ, વિપત્તિઓ સહન કરનારા વીર થાઓ. દુઃખથી. ડરી ન જાઓ. દુષ્ટ, દુર્જન, પ્રતિપક્ષી, શત્રુઓ આળ ચડાવે, નિંદા કરે તેથી હિંમત ન હારો. તમે વીર બનવામાં નિંદની. નિંદાના સામું ન જુઓ. વીર બનવાના માર્ગમાં કાંટા, ખાડા વગેરે જે જે દેયાય તેનો નાશ કરે. ક્ષમાવીર બનો. અન્યાયી, દુષ્ટ, જુલ્મી લેકેને પરાજય કરો અને તેઓને જૈનધર્મનું શિક્ષણ આપે.
જૈનોનું, જૈનધર્મનું અને મારું ખંડન કરનારાઓને વાદીવીર બની હટાવે. જૈન ધર્મના પ્રતિપક્ષીઓના તને સત્ય. તવીર બની હટાવે. જૈન ધાર્મિક શાસ્ત્રોનું ખંડન કરનારાં પ્રતિપક્ષીશાસ્ત્રોમાં રહેલી અસત્યતાને હટા. જૈનધર્મ સેવતાં સેવતાં મરે, પણ અન્યધર્મ, કે જે ધર્મ થી દુર્ગતિમાં જવાય છે, તેમાં એક ક્ષણમાત્ર પણ રહો નહીં. અન્ય ધમઓને અનીતિથી સતાવો નહીં. દુષ્ટ શત્રુઓથી ઠગાઓ નહીં. જૈનોની સર્વ પ્રકારની વીરતા પ્રગટે એવા સદુપદેશ આપ. અનુક્રમે બાહ્યાંતર વીરપદ પ્રાપ્ત થાય. છે, માટે અનુક્રમે શક્તિઓને પ્રગટાવો.
ગૃહસ્થાશ્રમમાં સર્વ પ્રકારે ગૃહસ્થીર બનો અને ત્યાગાશ્રમમાં સર્વ પ્રકારે ત્યાગીવર બને. સુખના માટે સર્વ દુઃખોના નાશકારક વાર બનો. સર્વ લેકોને ઉપકાર કરનારા વીર બને. ત્યાગી.
તેની સેવા કરનારા જૈનવીર બને. મારા માટે સર્વસ્વાર્પણ કરનારા વીર બને. અસંખ્ય યોગો પૈકી જે જે યોગમાં રસ પડે.
For Private And Personal Use Only