________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨૯
સર્વસામાન્ય બેધ દેશકાળાનુસારે પ્રતિકાર કરવામાં ગૃહ અને ત્યાગીએ જે જે શક્તિઓને ઉપયોગ કરે તેમાં ધર્મ છે. અને તે વખતે એવી શક્તિઓ વાપરતાં જે ઉદાસીન બને છે તે દેશ, સમાજ, સંઘ, ધર્મને શત્રુ બને છે. જેનોની બાહ્યાંતર શક્તિ વધે એવા ઉપદેશક વીર બને. મારા સદુપદેશને પ્રચાર થાય એવાં સર્વ પ્રકારનાં કાર્યો કરવામાં વીર બનો. સર્વ પ્રકારના વીર બને અને અંતરમાં સત્યપ્રેમવીર, વિશુદ્ધ પ્રેમવીર બને.
કામવાસનાના ગુલામ બનીને સર્વ શક્તિઓને દુરુપયેગ ન કરો અને વીરપણાથી ભ્રષ્ટ ન બને. જૈનસંઘ અને ધર્માદિ માટે જે જે કષાયોની શક્તિઓ વાપરવામાં ઉપયોગીપણું જણાય તેઓને તેમાં વાપરો. જૈનસંઘ અને ધર્મનો નાશ અટકાવવા દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવથી ભવિષ્યમાં જે જેનો સર્વ પ્રકારની શક્તિઓને ઉપયોગ કરશે તેઓને ધર્મવીર અને કર્મવીર જાણવા. તેઓને મૃત્યુ બાદ સ્વર્ગ–સામ્રાજ્યાદિક પ્રાપ્ત કરનારા જાણવા.
લેખકવીર બનો. ધર્મપ્રચારકવર બને. મૃત્યુથી ભય પામનાર વીર બનતા નથી. જૈન મહાસંઘમાં ફૂટફાટ થાય તેવા વિચારો અને પ્રવૃત્તિઓથી દૂર રહો અને જૈન મહાસંઘમાં સંપ રહે એમાં ગુહસ્થાએ અને ત્યાગીઓએ વર્તવું. જૈનસંઘની સર્વ શક્તિએને સદુપયેાગ કરવામાં વીર બનો અને સર્વ પ્રકારે વિશ્વવ્યાપક જૈનસંઘ અને સામ્રાજ્યમાં આત્મભેગી બનો. જે કાળે જેવા વીરની જરૂર પડે તેવા વોરે બને.
ગૃહસ્થાવાસમાં અને ત્યાગવાસમાં પુરુષ અને સ્ત્રીએ વીર બને અને પિતાની પાછળ વીરાને મૂકી જાય. બાળકોને વીર કરે. શિષ્યોને વીર કરે. વીરોને દયા કરવાનો અધિકાર છે. અશક્તોને દયા માગવાનો અધિકાર છે. અશક્ત બનાવે એવા નિર્બળ વિચારે અને નિર્બળ પ્રવૃત્તિઓ દૂર કરે. જેથી સંઘબળ તૂટે એવા કુસંપના વિચારને ત્યાગ કરે. આત્માની, મનની, વચનની અને કાયાની
For Private And Personal Use Only