________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સર્વસામાન્ય આધ
૩
જ્ઞાન સમાન કાઈ પવિત્ર વસ્તુ નથી. જ્ઞાનીઓના વિનય કરવેા. જ્ઞાની, ચેગી, મહાત્માઓના હસ્ત અને ચરણના સ્પી અનેક પાપેાના નાશ થાય છે. જ્ઞાની મહાત્માઓનાં શરીર પવિ અનેલાં હાય છે. તેથી તેઓની પાસે જતાં, તેઓને સ્પર્શતાં અને તેઓની દૃષ્ટિ પડતાં અજ્ઞાનીઓમાં પવિત્રતા પ્રગટે છે.
ભવ્યાત્માએ ! તમે જ્ઞાનીએની સેવા કરો અને હ્રદયની શુદ્ધિ કરી આત્મજ્ઞાન પ્રાપ્ત કરા
વીર અનેા, વીર થાઓ:
ભવ્યાત્મા ! તમે વીર ખનેા. કાયર અને નામ મનુષ્યને સત્ય જીવનને અધિકાર નથી. કુટુંબસેવામાં સર્વ શક્તિ ફેારવી વીર અને। મા, ખાપ; ગુરુની સેવા કરવામાં વીર બને. સ્વાધિકારે કન્યકાં કરવામાં વીર અનેા. દેશ, સંધ, ધર્મોની ચડતી કરવામાં વીર બની પ્રત્ર. દેશવીર બને. સમાજસુધારકવીર અને ધર્મવીર અનેા. ગૃહસ્થવીર થાએ. ત્યાગીવીર થાએ. પતિમૃત્યુમાં વીર અને।. દાનવીર થાએ. ભક્તવીર થાઓ. યુદ્ધવીર થાએ. પુણ્યકમ કરવામાં વીર અનેા. સાહસિક કાર્યાં કરવામાં વીર થાઓ. સ સ્વાપણું કરવામાં વીર થાઓ,
કાયિક, વાચિક, માનસિક શક્તિએ પ્રાપ્ત કરીને વીર અને. ભૌતિક અને જૈવિક શક્તિઓ પ્રાપ્ત કરીને વીર થાએ. દુષ્ટ પાપી શત્રુએના પરાજય કરી વીર અનેા. ક્રોધ, માન, માયા, લાલાદિક કષાયેાને યેાપશમ કરી ક્ષચેાપશમ વીર અનેા. મેહપ્રકૃતિના સ^થા ક્ષય કરી ાયિક મહાવીર ખનેા. આત્મગુણે। પ્રગટાવીને આત્મવીર અનેા.
તમેગુણ અને રજોગુણની વૃત્તિઓને હટાવી અને સાત્ત્વિક વૃત્તિએને પ્રકટાવી સાત્ત્વિક વીર બને.ઔદયિક કમ વીરતાના પરાજય કરી આત્મિક વીરતાથી વીર અને અશુદ્ધ પારિણામિક વીરતાને શુદ્ધ પાણિામિક વીરતારૂપે પરિણમાવી શુદ્ધ જ્ઞાનાદિ પારિામિક
For Private And Personal Use Only