________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
२२०
અધ્યાત્મ મહાવીર બબ્બે, ત્રણ ત્રણ સિકે રાજ્ય, દેશ, કેમ, સંઘ, ધર્માદિકમાં માલિત્યાદિ દે પ્રગટયા હેય તેને નાશ કરીને દેશ, સમાજ, સંઘ, રાજ્યાદિકની પ્રગતિ કરનારા દેશ, રાજ્ય, સંઘ અને ધર્મના વીરે મારી આજ્ઞા પ્રમાણે પ્રગટયા કરે છે. તેઓ મારા સત્ય બોધને વિચાર અને આચારમાં તાજો કરે છે. જે છે મનુષ્યો અને દે મારા ઉપદેશને આચારમાં મૂકશે તેઓ આત્માનું અનંત જીવન અનુભવી શકશે.
સર્વ વિષમાં સમભાવ ધારણ કરીને જ્ઞાનચાગમાં પ્રવૃત્ત થાઓ. સર્વ શુભાશુભ દશ્ય જડ પદાર્થોમાં આસક્તિભાવ નહીં રહે ત્યારે જ્ઞાનયોગની પકવતા જાણવી.
સર્વ ક્ષણિક જડ પદાર્થોમાં વૈરાગ્ય અને સર્વ આત્માઓ પર પૂર્ણ પ્રેમ પ્રગટે ત્યારે ભક્તિગની પકવતા જાણવી.
| સર્વ પ્રકારે સ્વાર્પણને આચારમાં મૂકી શકાય ત્યારે સેવાગની પકવતા જાણવી.
નામરૂપાદિમાં અનાસક્તિભાવપૂર્વક સર્વ કર્તવ્ય કાર્યો થાય ત્યારે કમેગીની દશા પ્રાપ્ત થયેલી જાણવી.
દેહ-રૂપમાં મેહબુદ્ધિ જ્યાં સુધી પ્રગટે ત્યાં સુધી ગૃહસ્થાએ ઇન્દ્રિયના વિષયેમાં વૈરાગ્યભાવના દઢ કરવી. વિષયમાં રાગ અને અરાગ ન થાય, વ્રત અને અવ્રતને ભાવ ન રહે તથા મુક્તિસંસારમાં સમભાવ રહે અને સહજભાવે આત્મા આત્મસ્વભાવ પ્રમાણે વતે અને પ્રારબ્ધકર્મોને ભોગવે પણ તેમાં તટસ્થ અને નિલેપભાવ વર્તે, ત્યારે જીવન્મુક્તમહાવીરદશાની પ્રાપ્તિ જાણવી.
દેવ-ગુરુ-ધર્મ પર, સર્વ જી પર આત્મીય પ્રેમ પ્રકટે ત્યારે પ્રેમભક્તિગની તથા સમ્યકત્વની પ્રાપ્તિ જાણવી.
મારા પર પ્રેમ વિશ્વાસ પ્રગટે ત્યારથી ભક્તદશા પ્રગટેલી જાણવી.
મારા પછી ભારતાદિ દેશમાં ભક્તોની અને ભક્તિની મુખ્યતાએ જૈનધર્મ પ્રગટશે.
સત્યને જાણે. સત્ય એ
For Private And Personal Use Only