________________
Shri Mahavir Jain Aradhana Kendra
૨૧૮
www.kobatirth.org
અધ્યાત્મ મહાવીર
મારામાં હું, તું–તપણું સમાવીને આત્માની શુદ્ધબુદ્ધિથી જે કંઈ ચેગ્ય લાગે તે કરા. સવ પૌદૃગલિક પદાર્થો ક્ષણે ક્ષણે નવનવા. પાંચાને પામે છે, સ જડ પૌગલિક પદાર્થમાંથી માહ ઉતારી દે. તમારા પૌદ્ગલિક શરીરમાં મૂઝાએ નહીં. તેને સાધન તરીકે સમજીને વાપરા. શરીરના રગમાં ન મૂ`ઝાએ અને જેમાં સુખ નથી એવા જડ પદાર્થાંમાં સુખ ન માને પરમાથ કાર્યમાં શરીરને વાપરા.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્મામાં સત્ય સુખ છે અને આત્મા અનંત વિશ્વના શહેન શાહુ છે. જડ દૃશ્ય પદાર્થીને લાભ કરીને અન્યાય, હિંસા, ઝૂંડ, વિશ્વાસઘાત, ચારી, વ્યભિચાર, કલેશ, પાપયુદ્ધ કરીને દ્રુતિમાં ન પડા. શરીર, લક્ષ્મી, બુદ્ધિ, સત્તા, શક્તિ, કુટુંબ, રાજ્યાદિના અહંકાર ન કરી. ગરીબમાં ગરીમ પ્રાણીને પણ અન્યાય, પાપથી દુઃખ દા નહીં.
તમારી જિલ્લાને અસત્ય, કટુતા, નિન્દા, તિરસ્કાર વગેરે પાપના માર્ગોમાં ન જવા દો. ખપ જેટલુ' એટલે. પ્રિય અને હિતકર એવું સત્ય એટલે. જિલ્લાના વિષાગ્નિની પેઠે ઉપયેાગ ન કરો. ગુરુદ્રોહાર્દિ વચનેાથી દૂર રહેા. ભલા માટે જિન્હાના ઉપયેગ કરેા. ક્રોધ, માન, માયા, લેાભ, ઈર્ષ્યા, ભય વગેરે દુષ્ટ કષાયેાને તામે થઈ ને અસત્ય એલા નહી' અને અસત્યને પ્રશસે નહીં. દેહ,. ઘર, કુટુંબ પર મેહ ધારણ કરીને અસત્યના માર્ગે ન જવુ'.
સત્યને ભય નથી. અસત્ય મૃત્યુ છે અને સત્ય જીવન છે. પ્રાણાદિકના નાશના ભયથી અસત્ય સ્વીકારેા નહી' અને ભય કે વાસનાના મળે વ્યભિચારાદિમાં પ્રવૃત્તિ કરો નહી'. સત્ય યુદ્ધ કરે! અને અસત્ય યુદ્ધથી દૂર રહેા. અસત્યના તાબે ન થાએ, અસત્યવાદી, કપટી, વિશ્વાસઘાતી અને દ્રોહીના તાબે ન થાઓ. દેહ, મન,. વાણી અને આત્માને અન્ય નીચ દુષ્ટાના ગુલામ તરીકે ન વેચે.
For Private And Personal Use Only