________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
206
સર્વ સામાન્ય બોધ
જેઓ પશેન્દ્રિયાદિની કામનાઓના તાબે થતા નથી તેઓ વિશ્વના મહાપ્રભું બને છે. ઈન્દ્રિો અને વિષયે એ બેના સંબંધે થતી આસક્તિને નાશ કરવાની જરૂર છે, પરંતુ ઇન્દ્રિય અને વિષનો નાશ કરવાની જરૂર નથી. નામરૂપની અહંતાકામના, કીર્તિકામના વગેરે સૂમ કામનાઓ પર જે વિજય મેળવે છે તે મહર્ષિઓ છે, તીર્થકરે છે.
કામનાઓ પર વિજય મેળવનારાએ વિશ્વ, સંઘ, પ્રજા, દેશ, કેમ, રાજ્યાદિકના તથા ધર્મના નેતા અને પ્રવર્તક બની શકે છે. જેઓ આત્મસુખના વિશ્વાસી અને અનુભવી બન્યા હોય છે તેઓ જ દેશ, કોમ, સંઘ, પ્રજા, સમાજ, ધર્મ આદિની પ્રગતિ કરનારા બની શકે છે.
જે દેહરૂપ ચામડીના ભક્તા કે પૂજારી છે અને પરભવ, પુષ્ય, પાપ, અવતાર, સ્વર્ગ, નરક વગેરેને માનતા નથી તેઓ નાસ્તિક બનીને અને ખપ પડતી નીતિ પણ પાળવામાં છળકપટ કરીને વિશ્વમાં અશાંતિ, અધમ, અન્યાય, દુઃખાદિને ફેલાવો કરે છે. તેઓ આત્મસુખ માટે વિશ્વાસી બનતા નથી. તેનાથી દૂર રહેવામાં ભવ્ય જીને શાંતિ છે.
જેમાં જેટલા ગુણ હોય તે પ્રમાણે જીને માન આપે. એકાદ અવગુણથી તેમના ગુણોનું સન્માન કરવું ભૂલી ન જાઓ. ગુણ મનુષ્યને માન આપ. દેશ, કોમ, સંઘ, રાજ્ય, જૈન ધર્મ અને જૈનોનું રક્ષણ કરનારાઓને માન આપો, જેથી બીજાએ પણ તેવાં કાર્યોમાં આમભોગ આપે. લોકે પિતાને વખાણે, માન આપે, કીતિ કરે એવી કામના બુદ્ધિને ત્યાગ કરી નિષ્કામબુદ્ધિથી કર્તવ્યકાર્યો કરો. વ્યક્તિનું મહત્વ જાળવો. અશુભ કામનાઓના ત્યાગી. બનવાથી તમે મારા રાગી બની શકશે. જેન સામ્રાજ્ય:
બાહ્યતર જૈન સામ્રાજ્યની વૃદ્ધિ કરે. જૈન સામ્રાજ્યમાં દેશ
૪.
For Private And Personal Use Only