________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૮
અધ્યાત્મ મહાવીર
કમ કરશે!, ઉદ્યમ કરશે, સર્વ પ્રકારની સામગ્રીબળથી કાય કરશેા, તે શુભ ફળ પ્રાપ્ત કરી શકશે. કમ પ્રકૃતિમાં ફેરફાર કરવે યા તેના નાશ કરવા તે પુરુષા પર આધાર રાખે છે. સર્વ વિશ્વમાં આત્મા જ એક બળવાન છે.
કામને જીતા:
જે મનુષ્યા કામવાસનાને તાબે થાય છે તેએ દુનિયામાં સર્વ પ્રકારનાં પાપે કરી શકે છે. કામધીન મનુષ્યે સર્વ શુભ શક્તિઓને ક્ષય કરી નાખે છે. જે મનુષ્યેા સત્યધના ત્યાગ કરીને કામરૂપ પશુના તામે થાય છે તેએ હિ'સક અને નીચ પશુએ કરતાં પણ નીચ અને છે.
દેશ, કેમ, સાંધ, જૈનધમ, કુટુંબ આદિની સર્વ પ્રકારની ઉન્નતિ કરવામાં અંતરાય કરનાર કામશત્રુને હણી તમે અરિહંત અને, પ્રભુ મને.
રૂપ, સૌન્દ્રય, ભેાગાસક્તિથી મૂઢ ન ખનેા. સૌન્દ ભાગથી આત્માના દેહ યા સૌન્દર્યના નાશ થાય છે. ઇન્દ્રિયે વડે ભાગે ઊગવતાં આસક્તિથી કે અતિભાગથી ઇન્દ્રિયાના બળના નાશ થાય છે. ઉપસ્થેન્દ્રિયના ભાગાભિલાષને દૂર હટાવેા. કામભાગથી કામાની શાંતિ થતી નથી. અગ્નિમાં કાષ્ઠો અને ધૃત નાખવાથી અગ્નિને માટે ભડકેા થાય છે, પણ અગ્નિ શાંત થતા નથી, તેમ કામાગ્નિમાં વિષયલાગે ને ડામતાં કામની વૃદ્ધિ થાય છે, પણ કામની શાંતિ થતી નથી.
અનીતિ, અત્યાય, જુલ્મ, યુદ્ધ, હિંસાદિ કરવામાં કામ શત્રુને પ્રમલ હાથ છે. કામને ઇચ્છનારાએ મને પરમાત્માને ભૂલે છે. કામને જીતનારાએ વિશ્વમાં મહાતીર્થંકરા ખને છે. જેએ કામાદિ પ્રકૃતિના ગુલામેા બને છે તેએ ઇન્દ્ર, ખાદશાહ, ચક્ર વતી' હોવા છતાં ગુલામેાના ગુલામ છે, તેએ તુચ્છ મૈથુનાભિલાષી. કૂતરાના કરતાં પશુ હલકા છે.
For Private And Personal Use Only