________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૨૦૬
અધ્યાત્મ મહાવીર
મારા વિના અન્ય મૂખ છે, અધમી છે, એવું અભિમાન ન કરે. સર્વ મનુષ્યેા અંશે અંશે તરતમયેાગે અનંત સત્યરૂપ જે હુ છુ તેને પામે છે. શુદ્ધાત્મરૂપ મારુ' સ્વરૂપ છે. અનંત અશુદ્ધ સ્વરૂપ જે જે અંશે ટળે છે તે તે અ ંશે અનંત શુદ્ધસ્વરૂપના અંશની પ્રાપ્તિ થાય છે. માટે સર્વ જીવે એકસરખા ધમી હાઈ શકતા નથી. સૌ એકસરખા સત્યમાગી હાઈ શકતા નથી. તેએ એકસરખી રીતે મને એળખી શકતા નથી, માની શકતા નથી કે વી શકતા નથી.
•
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મારા આત્માઓ ! તમે જાગ્રત થાઓ. તમારા આત્માઓને કર્મા લાગ્યા છે તેથી તમારા એકસરખા વિચાર પ્રગટી શકતા નથી. કર્મના ક્ષયાપશમ અસંખ્ય પ્રકારના છે, તેથી વિચાર પણ આત્માઓમાંથી અસભ્ય પ્રકારના પરસ્પર ભિન્ન પ્રગટે છે; તેથી મુડે મુડે ભિન્ન ભિન્ન મતિ છે. આવી સ્થિતિમાં સજીવે એકસરખા વિચારવાળા ન હોઈ શકે. તેથી તમે પરસ્પર વિચારભેદે એકબીજાને ધિક્કારેા નહીં. એકબીજાનેા, જૈનધર્માંના એકસરખા વિચાર ન હેાવાને લીધે, નાશ ન કરેા. તમે જૈનધર્મને પેાતાના મતે ગ્રહે, પણ અન્ય મનુષ્યા જૈનધમને પેાતાના વિચાર પ્રમાણે ગ્રહે કે પ્રવતે તેથી તેના દ્વેષ કરેા નહી.
જ્ઞાનાવરણીયાદિ કર્મના ક્ષય થતાં અનંત સત્ય જ્ઞાન પ્રગટે છે. સ`પૂર્ણ` જ્ઞાન પ્રગટા વિના પરસ્પર વિચારભેદ રહે છે. તેથી એકબીજા પર દ્વેષ કે ભેદભાવ ધારણ ન કરવેા. તેમ જ પરસ્પર વિચારભેદથી દેશ, સ ંઘ, ધ, કુટુ બને હાનિ થાય એવી રીતે વ`વુ' નહી'.
અનાદિકાળથી અને અનંત કાળ પન્ત દુનિયામાં વિચારને લગતા મતભેદો રહેવાના. તે તેા સ્વાભાવિક છે, પરંતુ વિચાર અને આચારના મતભેદે કલેશ, ધર્મયુદ્ધ, મારામારી વગેરે ન થાય એવી રીતે વતવામાં સવ` પ્રજાએ પ્રવૃત્તિ કરવી એ જ મારા જૈનધર્મની મહત્તા છે. વિચાર અને મતભેદોની વિવિધતાને સાપેક્ષષ્ટિથી તપાસે અને પેાતાની બુદ્ધિમાં ભાસે તેટલું સત્ય ગ્રહણ કરેા. જેમ જેમ
For Private And Personal Use Only