________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સર્વસામાન્ય આધ
પર ચઢીને પણ પાછા પડે છે.
જેએ સ્વા અને લાલસાથી પરમા માગેર્વાંને છેદે છે, લાખે કરાડી મનુષ્ચાના કલ્યાણુમાં વિશ્નો નાખે છે તથા પેાતાના ગુરુએને નિન્દે છે તેએ પાપના ભેાક્તા મને છે.
૨૦૫
બ્રાહ્મણા ! બ્રહ્મજ્ઞાનમાં સ્થિર થાએ. વિદ્યાના દુરુપયેાગ ન. કરે. પેાતાન! સત્યમા`થી દૂર ન જાએ. સત્ય જાણે!. સત્ય કહેા,સ્વા, માન કે પૂજાના લેાભે વિદ્યા અને બુદ્ધિના દુરુપયેાગ ન કરો. ખરાબ વિચારે અને પાપથી દૂર રહેા. સત્ય જ્ઞાનને પ્રચાર કરા... સલાહ માગનારાઓને સત્ય સલાહ આપેા. વેરી, શત્રુ, અધમીએને પણ બૂરી સલાહ ન આપે. દુષ્ટા અને દુનાને ઈંડ.. આપેા. અસત્ય અને પાપી સલાહ આપનારાઓના વિશ્વાસ નં. રાખે. મારા પ્રતિદ્વેષી લેાકેાના વિશ્વાસ ન રાખેા અને તેથી. સાવધ રહે. જૈનધર્મ અને જૈનોની નિન્દા કરનારા અને દ્વેષ કરનારા શત્રુએના મીઠા અમૃત સમાન વચને તથા તેનાં તેવા પ્રપંચી કૃત્યથી સાવધ રહે.
દેશવીરા, ધ વીરા, સ’ઘવી, સેવાવીરા, જ્ઞાનવીરા અને મારા જૈનધમ માટે પ્રાણેાસ તેમ જ ધનાદિકનેા ઉત્સર્ગ કરનારાએને અત્યંત માન આપે. અને તેઓને વધાવી લે. મારા પર પ્રેમ રાખનારાઓને સર્વ પ્રકારની સહાય કરે. મારે। ઉપદેશ માનનારાઓને અને તેને પ્રચાર કરનારા–કરાવનારાઓને સહાય આપે. સત્ય બુદ્ધિથી કન્યકમ કરે. દેશ, કામ, સંધ, ધના નાશ કરનારા તથા મારા ઉપદેશના તિરસ્કાર કરનારાના વિશ્વાસ ન રાખેા.
For Private And Personal Use Only
અનંત સત્યરૂપ મને જાણે!. મનુષ્ય સત્ય અને ધર્મની શેષ કરતાં અસત્ય-અધર્મીની ભૂલે કરે છે, પણ અન્તે તેએ મારુ ધ્યાન ધરી અસત્ય અને અધમ થી દૂર ખસતા જાય છે અને સત્યધમરૂપ મારી તરફ આવતા જાય છે.