________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૯૨
અધ્યાત્મ મહાવીર
માહ્ય ઉદ્યમ અને આભ્યંતર ઉદ્યમ એમ એ પ્રકારે ઉદ્યમ છે, ગૃહસ્થે અને ત્યાગીઓને વ્યસનદાષામાંથી મુક્ત કરવા અને ખંડ તેમ જ દેશાદિકની ઉન્નતિ કરવા જે ઘટે તે સર્વ પ્રકારના ઉદ્યમ કરેા. ઋષિએ ! તમે સર્વ વિશ્વને આત્મજ્ઞાન તરફ વાળવા પ્રયત્ન કરેા. નિકાચિત માહાદિ કર્મોના નાશ કરવા માટે ચેાગ્ય ઉદ્યમરૂપ ચેાગ, ભક્તિ, સેવા, તપ, જપ વગેરેની જરૂર છે. માટે વિશ્વવતી સવ લેાકેાને તે ખામતને પુરુષાર્થ કરવા ઉત્સાહી બનાવે. ઋષિએ ! તમે સ લેાકેાના હૃદયમાં પુરુષા સ્ફુરે એવા વિચારાને મન મારફત મેાકલા અને લેાકેાને પુરુષાથી બનાવે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સર્વ બ્રહ્માંડમાં રહેલી સર્વ શક્તિએ મનુષ્યમાં ખીજરૂપે રહેલી છે. જે બ્રહ્માંડમાં છે તે મનુષ્યના પિંડમાં છે. મનુષ્યશરીર દ્વારા બ્રહ્માંડના સ્વામી અને પ્રભુ થવાય છે. લાકા પુરુષાર્થીને પાપમાગ માં ઉપયાગ ન કરે એવે ઉપદેશ તેમને આપે. લોકે મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અધિજ્ઞાન, મનઃપયજ્ઞાન અને કેવળજ્ઞાન પામે એવા મે તમને જે ઉપદેશ આપ્યા છે તેને વિશ્વના સ લોકેામાં પ્રચાર કરે. એ જ મારા જીવનમ`ત્ર છે,
પુરુષાર્થી :
ઋષિએ ! મનુષ્ય. પેાતાની વૃત્તિને જે જે બળ વધારવા તરફ દોરે છે તે તે ખળની તે પ્રાપ્તિ કરે છે. જેએ કાયિક અળવૃદ્ધિ માટે પુરુષાથ કે સંકલ્પ કરે છે તે કાયિક મળની વૃદ્ધિ કરે છે. ઔષધ, રસ, મંત્ર, પ્રાણાયામ, કસરત વગેરેથી શારીરિક અળ વધે છે. ચિંતા, શેક, ભય, અતિશય પરિશ્રમ વગેરેના તેમ જ રાગદ્વેષના નાશથી શારીરિક આરોગ્યખળની પુષ્ટિ થાય છે. અનેક ઘટતા ઉપાચેાના પુરુષાર્થથી લોકેાની વાણીનુ ખળ વધે છે. સંકલ્પ, મળ, ઉત્સાહ અને પુરુષાર્થથી બૃહસ્પતિ કરતાં વિશેષ વાણીશક્તિ સ્ફુરે છે. મનમાં આત્મરૂપ મહાવીરની એકતા કરવાથી તથા અનતખળની ભાવના કરવાથી મનેાબળ પ્રકટી નીકળે છે.
For Private And Personal Use Only