________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૮૬
અધ્યાત્મ મહાવીર
આત્મામાં સુખની બુદ્ધિને વિશ્વાસ થાય છે અને સ જડજગત પેાતાનું સુખ પ્રગટાવવામાં મિથ્યા લાગે છે એવી ભાવના ભાવતાં કંઈક આત્મસુખને આસ્વાદરસ પ્રગટે છે તે આત્મસુખઆસ્વાદન નામની બીજી ભૂમિકા છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અનાદિકાળથી કમ પ્રકૃતિના સ ંચાગે દેહ અને ઇન્દ્રિયના સુખમાં આત્મા પ્રવતેલા હોય છે. ત્યારે તેને જડ ભાગે અને મૈથુનસુખમાં સુખબુદ્ધિ પ્રગટેલી હાય છે. તેથી જ્ઞાનીએ મારફત આત્મસુખને કંઇક અનુભવ થાય છે તે।પણ જડસુખ સત્ય છે કે આત્માનુ' સુખ સત્ય છે તેને પરિપૂર્ણ નિશ્ચય નહીં હોવાથી એકદમ વિષયેાના સુખની ત્યાગબુદ્ધિ થતી નથી. વિષયસુખને ક્ષણિક જાણ્યા છતાં તે વૈયિક સુખનેા આસ્વાદ લે છે અને સાથે કંઈક આત્મિક સુખને આસ્વાદ લે છે. ખન્ને સુખ પર તેને સુખબુદ્ધિ વર્તે છે અને જડ સુખ તથા ચેતન ખન્નેમાં મિશ્રપણું' વતે છે. તેથી આત્મા ત્રીજી મિશ્ર ભૂમિકામાં તેવી મિશ્રદશા પન્ત વર્તે છે. પશ્ચાત્ જ્યારે આત્મસુખ જ સત્ય છે, તે જ પ્રાપ્ત કરવા ચેગ્ય છે એમ માની આત્મા પર સત્ય પ્રેમ પ્રગટે છે, જડ વસ્તુઓને જડપણે સમ્યક્ જાણવામાં આવે છે, આત્માને અનેક દૃષ્ટિએએ આત્મપણે જાણવામાં આવે છે, ત્યારે આત્મવિવેક પ્રગટે છે અને આત્માને ચેાથી ભૂમિકામાં પ્રવેશ થાય છે.
ચેાથી ભૂમિકામાં આત્મામાં રહેલી સમ્યગ્દષ્ટિ ખીલે છે અને આત્માના જ્ઞાનાનંદને પરિપૂર્ણ નિર્ધાર થાય છે. તેથી પુનઃ પ્રકૃતિમધનથી આત્મા પાછે અધાવાની દશામાં આવતા નથી. નીચલી ભૂમિકાના પ્રત્યવાચે। પછીથી તેને નડતા નથી. આત્માની બીજના ચંદ્ર જેવી દશા થાય છે. કમ ચેાગીની દશા ખીલવા માંડે છે. દેવગુરુ-ધર્માંની સમ્યક્ આરાધના, સેવા, ભક્તિ, ઉપાસના થાય છે. સભ્યજ્ઞાનથી આત્માને નિશ્ચય થતાં સવ દર્શીન, મત, પંથ, ધર્માંના ઐકાંતિક નિરપેક્ષ કદાગ્રહ વગેરેના નાશ થાય છે અને
For Private And Personal Use Only