________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લેાકાંતિક ધ્રુવ અને ઋષિઓનું આગમન
૧૮૫
ઋષિઓ, ચેગી, હુંસા, ત્યાગીએ, જિનકલ્પીએ, સ્થવિરકલ્પીએ સયતા, ક્ષમાશ્રમ, નિગ્રન્થા, સન્યાસીએ, સાધુએ, સાધ્વીઓ, ગૃહસ્થ પુરુષો અને સ્ત્રીએ સર્વે મૃત્યુથી ભય પામતાં નથી, ઊલટાં આનંદ પામે છે. મૃત્યુ વિના કોઈ આત્માન્નતિના માર્ગોમાં વહન કરી શકતું નથી. આત્માએ કદી મરતા નથી. જેઓના નાશ થાય છે તે તે શરીર અને પ્રાણ છે. આત્માએ ત્રણે કાળમાં એક સરખા નિત્ય છે. તેથી તેઓ દેહના ત્યાગ કરીને પુનઃ અન્ય ભવામાં
પેાતાના સંબંધીઓને મળી શકે છે.
આત્માએ જ્યારે જડ વસ્તુએમાં સુખદુઃખનું વસ્તુતઃ મિથ્યાત્વ છે એમ જાણે છે અને અનુભવે છે ત્યારે તે મિથ્યાત્વગુણુસ્થાનકને પામે છે. સ્વપ્નની પેઠે બાહ્ય દૃશ્ય પદાર્થમાં મારાતારાપણાની બુદ્ધિ મિથ્યા છે. જડ વસ્તુએના સમૂહુરૂપ જડજગતમાં હું -તુ' બુદ્ધિ મિથ્યા છે. દેહ, મન આદિમાં આત્મબુદ્ધિ ધારણ કરવી તે મિથ્યાત્વ છે. એવું મિથ્યાત્વ એટલે મિથ્યાપણું સમજવામાં આવે છે ત્યારે તે આત્માને જ્ઞાનાદિ ગુણેનુ સ્થાનક જાણે છે. તેવા આત્માએ મને પરબ્રહ્મ પરમેશ્વર માને છે. તેથી તેઓ આસ્તિક ભક્તાત્માએ બને છે.
જેએ દેહને આત્મા માને છે અને તે પ્રમાણે વર્તે છે, જેએ દેહથી ભિન્ન આત્મતત્ત્વને માનતા નથી અને મને માનતા નથી તેવા નાસ્તિક મિથ્યાત્વીએ છે. મારી પરબ્રહ્મદશા તરફ આવતાં પ્રથમ પગથિયું જડમાં આત્મસુખનું મિથ્યાપણુ' માનવાનું છે, દેહવિષયમાં સુખનું મિથ્યાપણુ' માનવાનુ` છે. તેથી મિથ્યાલબુદ્ધિ સ॰ વસ્તુએ પર કરીને આત્મામાં સત્ય સુખમુદ્ધિ કરતાં પ્રથમ સાપેક્ષ મિથ્યા જ આત્મામાં ગુણસ્થાનકભાવ અનુભવાવે છે. અનિત્ય જડ વસ્તુએમાં સુખની બુદ્ધિ કે આત્મબુદ્ધિ ધારવી તે મિથ્યાત્વ છે. તેના અંગે ઉત્પન્ન થતી આત્મદશાને પ્રથમ ભૂમિકારૂપ ગુણસ્થાનક જાણે.
For Private And Personal Use Only