________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લાકાંતિક ધ્રુવે અને ઋષિઓનું આગમન
ચવું તે આધ્યાત્મિક ત્યાગ જાણુવે.
મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને મન, વાણી, કાયાની અશુભ પ્રવૃત્તિને ત્યાગ કરવાથી આત્માના અનંત જ્ઞાનાદિમય જીવનની પ્રાપ્તિ થાય છે અને જન્મ, જરા, મૃત્યુનાં દુઃખાને જીતી પરમાહૈત્ત પટ્ટની પ્રાપ્તિ કરી શકાય છે,
૧૮૧
ક્ષણિક વિનાશી પદાર્થાંમાં રાગદ્વેષથી જે મન બંધાયેલુ છે તે અધના ત્યાગ કરીને મનને મુક્ત કરવું તે ત્યાગ છે. પર ભાવદશાને! ત્યાગ કરવે તે ત્યાગ છે. બહિરામદશાભાવ, કે જે આત્માથી પર છે અર્થાત્ ભિન્ન છે, તે મેહભાવ છે. મેહભાવથી જે મુક્ત છે અને સ જડ પદાર્થાના આહારાદિક અનેકરૂપે જે વિવેકથી ઉપયેગ કરે છે તેને વિવેકપૂર્ણાંક ત્યાગદશાવાળા જાણવા.
અવનતિકારક સ↑ કુસ'પ, ભેદ, ક્લેશ, અજ્ઞાન, વૈર આદિથી મુક્ત થવુ તે ત્યાગ અર્થાત્ મુક્તિ છે, દેહુ-પ્રાણાદિકના ત્યાગ વિના દેશ, કેમ, સમાજ, સઘની મુક્તિ કે સ્વતંત્રતા શકય નથી. જે મનુષ્યે, દેહાદિકના ધમ, સંઘાર્દિક માટે ત્યાગ કરતાં ભય, ખેદ, કલેશ પામે છે તે ત્યાગીએ નથી. ઋષિએ ! ત્યાગ જેવું કૈાઈ પ્રિય નથી. દેહાર્દિકના વિસર્જન વિના સત્ય જૈનધમ ના પ્રચાર થઈ શકતા નથી. જે દેશમાં, ખ'ડમાં, સઘમાં, ધર્મોમાં દેહાર્દિકના કારણપ્રસગે ત્યાગ કરનારા ત્યાગીએ પ્રગટે છે તે દેશ, ખડ, ધર્મ, સ`ઘાર્દિકની અને આત્માની ઉન્નતિ કરી શકે છે. મરવાના ભયથી જેઆ અસત્યનેા સ્વીકાર કરે છે તે ખરેખરા ત્યાગી કે ચેગી નથી. જેએ જીવવા છતાં પણ ક્ષણે ક્ષણે ધર્માદિક માટે દેહાર્દિક સર્વસ્વને ત્યાગ કરે છે તે મરજીવા ત્યાગીએ છે.
For Private And Personal Use Only
મારા માટે અને મારા ત્યાગરૂપ જૈનધમ માટે જેએ સવ પ્રિય વસ્તુઓને ભેગ આપવા અને ત્યાગ કરવા એક ક્ષણમાત્રને વિલંબ કરતા નથી એવા ત્યાગી મહાત્માએ ખરેખર મારા અન ત