________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૭૪
અધ્યાત્મ મહાવીર
વ્યાસ, અસિત, ભૃગુ, પારાશર, વસિષ્ઠ આદિ ઋષિએ ! તમારુ કલ્યાણ થાઓ. તમારુ સ્વાગત કરુ છું.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તમે! સર્વે મારી જ્ઞાનાજ્ઞા પ્રમાણે પ્રવર્તે છે. ગૃહસ્થાશ્રમની પેઠે વિશ્વમાં ત્યાગાશ્રમની જરૂર છે. ગૃહસ્થાશ્રમમાં દાનમાં ત્યાગ રહેલ છે. જડ વસ્તુઓ, કે જે અન્ય મનુષ્યેાના ખપમાં આવે છે, તેનેા મમત્વભાવ ત્યાગી જે દાન કરી શકતા નથી તે ત્યાગી અની શકતા નથી. જે મનુષ્યા અહું, મમતા, સ્વા', વૈર, કલેશ, મેહ, અજ્ઞાન, નિ ંદા ઇત્યાદિ દોષોને ત્યાગ કરતા નથી તે ત્યાગી નથી.
ત્યાગીને વેષ ધરવાથી અને અમુક ક્રિયા તથા અમુક જાતને ઉપદેશ આપવા માત્રથી ત્યાગગુણુની પ્રાપ્તિ થઈ શકતી નથી. ગમે તે આશ્રમમાં ત્યાગગુણુની પ્રાપ્તિ થઈ શકે છે.
સર્વ પ્રકારનાં બાહ્ય તથા આંતર પરત ત્રતાનાં મધનેામાં અપ્રતિમૃદ્ધ રહેવુ અને અંતરથી ત્યાગભાવના રહેવી એ જ ત્યાગનું લક્ષણ છે. શરીર, મન, વાણી, લક્ષ્મી આદિને પરમા માટે જે ત્યાગ કરે છે તે ત્યાગી છે, આભરાગ અને . આત્મપ્રેમમાં વૈરાગ્ય અને ત્યાગ રહેલ છે.
જે ખરેખરા મારા વાગી છે તે જ ખરેખરે ત્યાગી તથા વેરાગી છે. શુદ્ધ રાગની સાથે ત્યાગ અને વૈરાગ્યભાવ રહે છે. જ્યાં શુદ્ધ રાગ નથી ત્યાં ત્યાગ-વૈરાગ્ય નથી. સત્ત્વગુણુ દશામાં ત્યાગવૈરાગ્ય શુદ્ધ રાગ છે, તેની પેલી પાર ત્રિગુણાતીત દશામાં અને શુદ્ધાત્મ જ્ઞાન-દશ ન-ચારિત્રની પૂર્ણતામાં ત્યાગ, વરાગ્ય કે રગ એમાંનું કશું હેતું નથી.
અને પરમાત્મજ્ઞાન પ્રાપ્ત રજોગુણી અને તમેગુણી
તમેગુણી ત્યાગ અને ત્યાગ અનંત ગુણ ઉત્તમ છે. દશાને પસાર કરી મનુષ્યે
રજોગુણી ત્યાગ કરતાં સત્ત્વગુણી તમેગુણી અને રજોગુણી ત્યાગ અનુક્રમે સત્ત્વગુણી ત્યાગનાં
કરાડા પગથિયાં મલ્કે અસંખ્ય પગથિયાં ચઢે છે. આત્મજ્ઞાન
કર્યાંથી સત્ય ત્યાગની પ્રાપ્તિ થાય છે. રાગદ્વેષના ઉપશમ, ક્ષાપશમ અને
For Private And Personal Use Only